________________
૨૬. તીથ "કરના ચક્ષા
૧૭૫
૮. ચંદ્રપ્રભના વિજય નામે યક્ષ છે. તેના વણુ નીલ છે, ત્રણ આંખ હંસનું વાહન અને એ હાથ છે, જમણા હાથમાં ચક્ર અને ડાબા હાથમાં સુગર છે.
૯. સુવિધિનાથને અજિત નામે યક્ષ છે. તેના વણુ શ્વેત છે, કાચખાનું વાહન અને ચાર હાથ, છે. જમણા બે હાથમાં માતુલિંગ, અક્ષમાલા છે અને ડાબા એ હાથમાં નાળિયા અને ભાલે છે.
૧૦. શીતલનાથના બ્રહ્મા નામે યક્ષ છે. તેને વર્ણ સફેદ, ચાર મુખ, ત્રણ આંખ, પદ્માસન અને આઠ હાથ છે. જમણા ચાર હાથમાં માતુલિંગ, પાશ, સુગર, અભયમુદ્રા છે, અને ડાબા ચાર હાથમાં નાળિયા, ગદા, અંકુશ, અક્ષમાલા છે.
૧૧. શ્રેયાંસનાથના મનુજ નામે યક્ષ છે. મતાંતરે ઈશ્વર નામ છે. તેના વ સફેદ, ત્રણ આંખ, બળદનું વાહન અને ચાર હાથ છે, જમણા બે હાથમાં ખીજારૂ અને ગદા છે અને ડાબા બે હાથમાં નેાળિયા અને અક્ષમાલા છે.
૧૨. વાસુપૂજ્યસ્વામિના સુરકુમાર નામે યક્ષ છે. તેના વણુ શ્વેત, હંસનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં ખીન્નેરૂ અને ખાણ છે. અને ડાબા એ હાથમાં નેાળિયા અને ધનુષ છે.
૧૩. વિમલનાથના મુખ નામે યક્ષ છે. તેના વણુ શ્વેત, મારનુ વાહન અને માર હાથ છે. જમણા છ હાથમાં ફળ, ચક્ર, ખાણુ, તલવાર, પાશ, અક્ષમાલા છે અને ડાબા છ હાથમાં નાળિયેા, ચક્ર, ધનુષ, ફૂલક, અંકુશ તથા અભયમુદ્રા છે.
૧૪. અન ́તનાથના પાતાલ નામે યક્ષ છે. તેને ત્રણ મુખ, લાલ વર્ગુ, મગરનુ વાહન અને છ હાથ છે. જમણા ત્રણ હાથમાં કમળ, તલવાર અને પાશ છે અને ડાબા ત્રણ હાથમાં નાળિયા, લક અને અક્ષમાલા છે.
૧૫. ધનાથને કિન્નર નામે યક્ષ છે. તેને ત્રણ મુખ, વ લાલ, કાચબાનું વાહન તથા છ હાથ છે. જમણા ત્રણ હાથમાં ખીજોરૂ, ગદા, અને અભયમુદ્રા છે. ડાબા ત્રણ હાથમાં નાળિયા, કમલ, અક્ષમાલા છે.
૧૬. શાંતિનાથના ગરૂડ નામે યક્ષ છે. તેને વરાહનું વાહન, મુખ વરાહ જેવું છે. વર્ણ શ્યામ છે તથા ચાર હાથ છે. જમણા બે હાથમાં ખીજોરૂ અને કમલ અને ડાબા એ હાથમાં નાળિયા, અક્ષમાલા છે.
૧૭. કુંથુનાથના ગાંધવ નામે યક્ષ છે. તેના વર્ણ શ્યામ છે. હંસનું વાહન તથા ચાર હાથ છે. જમણા બે હાથમાં વરદાનમુદ્રા અને પાશ છે. ડાખા બે હાથમાં માતુલિંગ અને અંકુશ છે.
૧૮. અરનાથના યક્ષેન્દ્ર નામે યક્ષ છે. શાંખનુ વાહન તથા ખાર હાથ છે.
છે. તેને છ મુખ, ત્રણ આંખ અને વર્ણ શ્યામ જમણા છ હાથમાં મીોરૂ, ખાણુ, ખડૂગ,