________________
૫. કાત્સર્ગના દેષ :
૧૧૩ ૧. ઘોડાની જેમ એક પગ કંઈક સંકેચીને કાઉસ્સગ્ન કરે તે ઘટક દષ. ૨. જોરદાર પવનથી જેમ વેલડી કંપે તેમ કાયોત્સર્ગમાં કંપે તે લતા-દેષ. (૨૪)
खंभे वा कुड्डे वा अवठंभिय कुणइ काउसग्गं तु । ___ भाले य उत्तमंग अवठंभिय कुणइ उस्सग्गं ॥ २५० ॥ ૩. થાંભલે અથવા ભીંતને ટેકે લઈ કાઉસ્સગ્ન કરવો તે સ્તંભ-કુઢ્ય દોષ. ૪. માળ એટલે છતના ભાગે માથાને ટેકે લઈ કાઉસ્સગ્ન કરવો તે માલ દેષ.(૨૫૦)
सबरी वसण-विरहिया करेहि सागारिअं जह ठएइ ।
ठइऊण गुज्झदेसं करेहि इअ कुणइ उस्सग्गं ॥ २५१ ॥ ૫. શબરી એટલે ભીલડી. તે વસ્ત્ર વગરની હોવાથી પોતાના ગુપ્ત ભાગને જેમ બે હાથથી ઢાંકે છે, તેમ બે હાથથી ગુહ્ય ભાગને ઢાંકીને કાઉસગ્ન કરે તે શબરીષ. (૨૫૧)
अवणामिउत्तमंगो काउस्सग्गं जहा कुलवहुन्छ ।
नियलियआ विव चरणे वित्थारिय अहव मेलविङ ॥ २५२॥ ૬. માથું નીચું રાખીને કુલવધૂ ની જેમ જે ઉભું રહી કાઉસ્સગ્ન કરે, તે વધૂ દેષ.
૭. બેડી પહેરાવેલ હોય તેમ પગ સંકેચીને કે પહોળા પગ રાખીને કાઉસ્સગ્ન કરે તે નિગડ દેષ. (૨૫૨)
___ काऊण चोलपट्टे अविहीए नाहिमंडलस्सुवरि ।
हेट्ठा य जाणुमेत्तं चिदुइ लंबुत्तरुस्सग्गं ॥ २५३॥ ૮. નાભિથી ઉપર તથા જાનુથી નીચે સુધી અવિધિપૂર્વક ચલપટ્ટો પહેરી કાઉસ્સગ્ન કરે તે લત્તરદેષ લાગે...(૨૫૩)
पच्छाइऊण य थणे चोलग-पट्टेण ठाइ उस्सग्गं ।
दंसाइरक्खणहा अहवाऽणाभोग-दोसेणं ॥ २५४ ॥ ૯ સ્તન વિગેરેને મચ્છર વિગેરેથી રક્ષણ માટે અથવા અજ્ઞાનથી અનાગે ચોલપટ્ટાથી ઢાંકીને કાઉસ્સગ્ન કરે તે સ્તનદોષ(૨૫૪)
मेलित्तु पण्हियाओ चलणे वित्थारिऊण बाहिरओ । काउस्सग्ग एसो बाहिरउड्ढी मुणेयव्वो ॥ २५५ ॥ अंगुट्ठ मेलविउं विस्थारिय पण्हिआउ बाहिति ।
काउस्सग्गं एसो भणिओ अभिरुद्धित्ति ॥ २५६ ॥ ૧૦. ઉવિકાદેષ. બાદાઉવિકા અને અત્યંતરઊવિકા દેષ–એમ બે પ્રકારે છે. પગની પાછલી બે પાની ભેગી કરી પગને આગળનો ભાગ પહોળા કરી ઉભું રહી કાઉસ્સગ્ન કરે તે બાહ્ય શકટાવિકાદોષ જાણ. (૨૫૫) ૧૫