________________
શ્રીત્રષિમહલ વૃત્તિ ઉત્તરાદ્ધ વિચાર કરે છે. તેટલામાં નગાતિ રાજર્ષિએ નમિને કહ્યું. “જે તમે રાજ્યને ત્યજી દઈ મુક્તિ પામવાની ઈચ્છા કરતે હો તે સર્વ કાર્યના કરણહાર તમે બીજું કાંઈ બોલવાને એગ્ય નથી.” પછી કરકડુએ નગાતિ મુનિને શાંત, હિતકારી, મધુર અને અમૃત સમાન વચન કહ્યું, “ મેક્ષ માર્ગને પામેલા બ્રહ્મચારી અને સાધુને હિતની શિખામણ આપતા એવા મુનિઓને દેષ કહે એ આપને એગ્ય નથી. ગમે તે સાથે માણસ આપણા ઉપર ક્રોધ કરે, ષ કરે અથવા તે આપણી વાણી મહાવિષ સમાન માને પરંતુ પોતાના પક્ષને ગુણકારી મુનિએ તો હિતકારી અમિતવાણી બોલવી. ” આ પ્રમાણે પરસ્પર ધર્મસંવાદ કરતા એવા તે મહાત્માઓને કેવલજ્ઞાન થયું જેથી તેઓ અનુક્રમે મોક્ષપદ પામ્યા. હે ભવ્યજને! તમે પોતાના કિતને મ િ મનુષ્યના તાપને હરણ કરનારું કરડુ, નમિ, દ્વિમુખ અને નગાતિ
સરિઝલે. इतिथी भर्द्धनगणिप्रणीतायां श्रीऋषिमंडलवृत्तौ द्वितीयखंडे चतुःप्रत्येक
बुद्धचरित्रवर्णन नामाधिकार सभाप्तः ॥
. मणकहिअसत्तम-पुढवीसव्वहासिद्धिगइजोगो॥
दस पसन्नचंदो, तत्कालं केवलं पत्तो ॥ ६३॥ ધ નેશ્વર પ્રભુએ કહ્યો છે સાતમી નરકગતિને અને સર્વાર્થસિદ્ધિવિમાન ગતિનોને જેમને અને વલી તેજ વખતે કેવળજ્ઞાન પામેલા શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિ આનંદ પામે. ૬૩
पिउतावसस्वगरणं, पमज्जयंतस्स केवलं नाणं ॥
उपन्नं जस्स कए, वकलचीरिस्स तस्स नमो ॥ १४ ॥ પિતારૂપે તાપસના ઉપકરણને પ્રમાર્જન કરતા એવા જેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તે વલ્કલીરિને નમસકાર થાઓ. ૬૪
| | અમચંદ્ર રાષિની સાથ છે. સર્વ પ્રકારના વિઘને હરણ કરનારા શ્રી અજિતનાથ તીર્થકરને હર્ષથી નમસ્કાર કરીને પાપનો નાશ કરનારૂં શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિનું ચરિત્ર કહું છું.
પૂર્વે એકદા શ્રી મહાવીર પ્રભુ રાજગૃહ નગરના ગુણશિલ નામના દૈત્યને વિષે સમવસર્યા. ત્યાં હર્ષ પામેલા દેવતાઓ સમવસરણની રચના કરી એટલે સિંહાસન પર બિરાજમાન થએલા શ્રી અરિહંત પ્રભુએ ચાર પ્રકારની ધર્મ દેશના આરંભ કર્યો. શ્રી વિરપ્રભુને સમવસરેલા જાણુ મહારાજ શ્રેણિક હર્ષ પામતે છતે પોતાના પરિવારસહિત તેમને વંદન કરવા જવા માટે નગરથી બહાર નિક. મહારાજા એક્ઝિી સેનાની અગ્રભાગમાં સુમુખ અને દુર્ગખ નામના બે સુભટે ચાલતા હતા.