________________
કિમી મિલાવૃત્તિ ઉત્તરાદ્ધ, . અઢાર વર્ષનો પુત્ર, કે જેને માતાએ મસ્તકને વિષે અને પિતાએ પગને વિષે ગ્રલેભલે હોય, તેને તે પોતાના ખડગવતી હણી મને બલીદાન આપે તે તને ત્યજી દઉં. આ કાર્યની હું તને નિશ્ચયે સાત દિવસની અવધિ આપું છું.” રાજા, અવસર - મલવાની ઈચ્છાથી તે દત્યનાં વચન અંગીકાર કરી તુરત પ્રિયાસહિત અશ્વ ઉપર બેસી પોતાના નગર તરફ ચાલ્યો. પ્રભાત વખતે પોતાની પાછળ આવતા અને પોતે સળવાથી, હર્ષ પામેલા, સેવકને તે, બળવંત ભૂપતિ મ. અનુક્રમે તે ભૂપપલ, નિસાહપણે પિતાના નગરમાં આવીને પિતાના મંદીરમાં ગયા. પછી રાજાએ પિતાને સર્વ વૃત્તાંત વૃદ્ધ પ્રધાનેની પાસે કહ્યો એટલે તેઓએ તુરત પતિના સમાન એક સૂવર્ણની મૂર્તિ કરાવી. પછી મંત્રીએ જ્યાં ઘણા વિપ્રોના ઘણાં ઘરે હતા એવા નગરને વિષે લક્ષ દ્રવ્યસહિત તે સુવર્ણ પુરૂષને ફેરવવા પૂર્વક એ પહ વગડાવ્યો કે “હે લેકે ! કેઈ પુણ્યથી પવિત્ર અંધારી રાતને વિષે જન્મેલો બ્રાહ્મણ પુત્ર અર્પે છે? કે જે દયાવંત પોતાના જીવિતના દાનથી રાજાને પ્રસન્ન થાય. નિત્યે . રાજા તેના પિતાને અસંખ્ય દ્રવ્ય અને આ સુવર્ણ પુરૂષ આપશે.” આ પ્રમાણે પહ વગડાવતાં સાત દિવસ થયા એવામાં તે સાતમે દિવસે કેઈ એક બ્રાહ્મણના પુત્રે તે પટને રેકીને તેની ઉોષણાને સર્વ તાત્પર્ય જા. પછી તે વાત પોતે કબુલ કરી. રાજપુરૂષને ઘરની બહાર ઉભા રાખી દયાથી ભિંજાઈ ગએલા ચિત્તવાળે પિતે ઘરની અંદર જઈને અત્યંત ભયભ્રાંત થએલા માતા પિતાને પ્રતિબોધ કરવા
લાગ્યો. “હે માતા પિતા ! આજે હારા ઉપર પૂર્વના બહુ પુણ્ય પ્રસન્ન થયાં છે. - વલી અસંખ્ય મનોરથી હારી ઈચ્છાઓ ફલીભૂત થઈ નિ વાયુમય પ્રાણે
નાશવંત સ્વભાવવાલા છે. માટે જેમ તેમ કરીને પણ હું આ હારા પ્રાણેથી. અને - ખંડિત એવા યશને ખરીદ કરૂં. વલી “હું સર્વ પ્રાણીઓના હદયમાં વસેલો છું.” . એમ જે કહે છે. તે ત્રણ જગતના નિયંતા ભગવાન પરમાત્મા ખરેખર મ્હારા ઉપર પ્રસન્ન થયા છે કે જેથી મને આ અવસર મલ્ય. આ જગતમાં પેટભરા મનુષ્ય તે ઘણાએ ઉત્પન્ન થાય છે. પરંતુ જે પોપકારને માટે જ જન્મે છે. તેજ જન્મે કહેવાય છે. તેમ તે મુવા છતાં પણ જીવતે કહેવાય છે. વિશ્વમાં સર્વે પ્રાણીઓ પિતાના આત્માનું પોષણ કરે છે. તેમ જગત્ પણ પિતાનું પોષણ કરે છે. પરંતુ કેઈ કેઈનું પોષણ કરતું નથી. નિરો આ દેહ ભાગ્યાધીન છે. એજ કારણથી આત્મા- નું હિતકારી શાશ્વતું પુણ્ય અંગીકાર કરવું. જેને દેહ કૃતઘપણાથી બીજાઓને વિઘ ઉપજાવતાં છતાં વૃથા નાશ પામે છે તે પુરૂષ પરોપકાર અથવા પુણ્યને અર્થે શું કાર્ય કરી શકવાને છે. જે દેહ પરોપકાર કરવાવામાં સમર્થ ન હોય તે અધમ ભક્ષણથી પિષણ કરેલા તે અધમ દેહથી શું ? અર્થાત્ કાંઈ નહિ. જે પરોપકાર કર - નારા છે તેઓજ મહેટા કહેવાય છે જેમ કે મેઘ, વૃક્ષ, સૂર્ય અને ચંદ્રકાંત પરો- પકારથી વિશ્વમાં ગરીષ્ટપણું પામ્યા છે. હે માતા પિતા ! તમે દ્રવ્ય વડે કરીને, રાજા પ્રાણવડે કરીને, રાક્ષસ ઈષ્ટ ભજનવડે. કરીને અને હું હારી મને રથની પ્રા