________________
( ૩૨ )
શ્રી ઋષિગ વત્ત ઉત્તર..
આ સત્તીએ મને ઉપદેશથી શાંતિ પમાડી. એજ કારણથી મને અદ્ભૂત એવી દેવશ્રી ને દૈRsશ્રી પ્રાપ્ત થઈ છે. પૂર્વભવમાં આ સતી તે જનધને વિષે મ્હારો ગુરૂ થઈ છે. અનુખ્ય ધર્મ દાન કરવાથી પિતાના અને લતોના ઉપકારના બદલે આપી દેવાથી મુક્ત થઈ શકે છે. પરંતુ સુધર્મ આપનારા સુગુરૂના નિજ્ય પુરૂષા શી રીતે પ્રત્યુપકાર કરી શકે ? ઉત્કૃષ્ટ આગમ, દેવ અને ધર્મમય ગુરૂજ છે. જેણે ગુરૂનું અપમાન કર્યું તેણે ઉપર અહેલા ત્રણેનું અપમાન કર્યું સમજવું. હું વિદ્યાધર ! પ્રથમ ગુરૂના ચરણનું પૂજન કર્યા પછી દેવતાનું પૂજન કરવું. અન્યથા ગુરૂનું અપમાન થાય. ” દેવતાએ આ પ્રમાણે વાણી વડે વિદ્યાધરને પ્રતિમાષ પમાડી અને પછી ફરીથી સ્નેહવડે હાથ જોડીને સતી મદનરેખાને કહ્યું. “હું સાધર્મિકે ! કહે, હમણાં હું ત્હારૂં શું પ્રિય કરૂં ?” મદનરેખાએ કહ્યું. “મને તે મુક્તિ જોઇએ છીએ પરંતુ દેવતાઓ તે આપવા શક્તિ ત નથી માટે તુ મને પુત્રનું મુખ દેખાડવા માટે મિથિલાપુરી પ્રત્યે લઇ જા કે ત્યાં હું નિવૃત્ત થઈને પરલીકના હિતનું આચરણ કરૂં. ” મદનરેખાએ આ પ્રમાણે કહ્યું એટલે હ પામેલા દેવા, તેણીને શ્રીમલ્લિનાથ તીર્થંકરના કલ્યાણકે કરીને પવિત્ર મિથિલાનગરી પ્રત્યે થઇ ગૉ ત્યાં તે દેવતાહિત મનરેખા, જિનાલયમાં તીર્થં પતિને નમસ્કાર કરી પવિત્ર એવી સાધ્વીઓના ઉપાયને વિષે જઈ વદના કરવાપૂર્વક ધમ શ્રવણુ કરવા બેઠી. સાધ્વીએ પણ તે મહા સતીને પ્રતિબંધ પમાડવા માટે કુપાથી ઉપદેશ આપ્યો. “ ધર્મ વિના સંસારને ક્ષય ઇચ્છતા મૂઢમતિ જીવા મેાહને વશ થઇ પુત્રાદિ જનાને વિષે અત્યંત સ્નેહ કરે છે. આ અખ ંડિત પ્રસરી રહેલા મ્હોટા સસાર માર્ગમાં જીવે ભમતા છતા ઈષ્ટ વસ્તુને મેળવી શકતા નથી તેાપણ તેની ઇચ્છા કર્યો કરે છે. જીવાને સંસારમાં માતા, પિતા, ભાઈ, વ્હેન, સ્ત્રી અને પુત્રાદિ કના અનેકવાર સંબંધ થયા છે. લક્ષ્મી, કુટુંબ અને દેહાદિ સર્વ વિનશ્વર છે. શાશ્વ તા એક ધર્મજ છે. માટે સજ્જન પુરૂષાએ તેનેજ અંગીકાર કરવા. ” સાધ્વીને ઉપદેશ પૂર્ણ થયા પછી દેવતાએ તેજ વખતે મદનરેખાને પુત્ર ખાસે જવાનું કહ્યું એટલે તેણીએ કહ્યું કે “હમણાં મ્હારે સંસારની વૃદ્ધિ કરનારા પુત્ર ઉપર પ્રેમપુરનું કઈ પ્રયેાજન નથી. પછી દેવતા, તેણીની રજા લઈને પેાતાને સ્થાનકે ગયે એટલે મદનરેખા, દીક્ષા લઈ સુત્રતા નામે પ્રસિદ્ધ સાધ્વી થઇ.
હવે અહિં પદ્મરથ રાજાના ઘરને વિષે દિવસે દિવસે તે બાલક જેમ જેમ વૃદ્ધિ પામવા લાગ્યા તેમ તેમ ભૂપતિને ખીજા અનેક રાજાએ નમન કરવા લાગ્યા. પુષ્પ માળા અને પદ્મરથે પુત્રના આવા પ્રભાવ દેખી મહેાત્સવપૂર્વક “ નમિ ” એવું ગાય નામ પાડ્યું, જેમ દર્પણુને વિષે પેાતાની પ્રતિમા દેખાય છે. તેમ તે આશ્ચર્યકારી પુત્રને વિષે ગુરૂના પ્રયાસ ત્રના સર્વ કળાઓએ આશ્રય કર્યો. ચાનાવસ્થાથી અનેાહર સ્વરૂપાળા એ રાજકુમાર છે. કલી ચંદ્ર અને તાપારી સૂર્યની ઉપમા ન ઘટવાથી તે નિરૂપમજ હતા. માતાપિતાએ ઇક્ષ્વાકુવંશમાં ઉત્પન્ન થએલી એક