________________
શ્રીજબૂસ્વામી નામના ચરમવિલીની કથા. (૩) ઉઠાડીને આ પ્રમાણે કહ્યું. “ તું અહીંથી ઝટ જ રહે, જતો રહે, કારણ મહારા સસરાએ આપણે બન્ને જણાને જોયાં છે. હવે તું મને થતા અનર્થમાં રીતે સહાય કરજે. ”
જાર પુરૂષ તે વાત કબુલ કરી અર્ધા વસ્ત્ર પહેરીને તુરત ચાલે ગયે અને અસતી એવી દુર્ગિલા પણ તુરત પોતાના પતિની પાસે સૂઈ ગઈ. ચતુર સ્ત્રીઓની મધ્યે મૂખ્ય અને ધીરજપણાને ધારણ કરતી એવી દુગિલાએ પતિને ગાઢ આલિંગન કરતાં છતાં જગાડે અને કહ્યું કે “હે આર્યપુત્ર! મને તાપ બહુ લાગે છે, માટે ચાલો ઠંડા પવનવાળી અશેક વાડીમાં જઈએ.” પ્રિયાએ પ્રેરેલે દેવદિન તેને વશ હેવાથી તુરત કંઠ વળગી રહેલી તે સ્ત્રીની સાથે અશોકવાડીમાં ગયે. દર્શિલા જે, સ્થાનકે પિતે સૂતી હતી અને સસરાએ દીઠી હતી તે જ સ્થાનકે પતિને આલિંગન કરીને સૂતી. સરળ મનવાળો દેવદિન ત્યાં પણ ઉંઘી ગયો. કહ્યું છે કે અક્ષુદ્ર ચિત્તવાળાને નિદ્રા સુલભ હોય છે.
પછી આકારને પવી રાખનારી નટીની પિઠ તે ધ એવી દ્રગિલાએ પતિને કહ્યું. “અરે! તમારા કુળમાં આ કે આચાર, કે જે કહી શકાય પણ નહિ ? હું વસ્ત્ર વિના તમારું આલિંગન કરી સૂતી છું એવામાં તમારા પિતાએ મહારા પગનું નૂપુર (ઝાંઝર ) કાઢી લીધું. પૂજ્યોએ (સસરા વિગેરે વડિલેએ) કયારે પણ વહુને સ્પર્શ કરે યોગ્ય નથી, તે પછી કિડાગૃહમાં રહેલી અને પતિની સાથે સૂતેલી હોય ત્યારે તો વાત જ શી કરવી.” દેવદિને કહ્યું. “ હે સુલક્ષણે! આવું કામ કરનારા પિતાને હું સવારે હારા દેખતા છતાં ઠપકો આપીશ.” સ્ત્રીએ કહ્યું. “તમારે તેમને અત્યારે જ કહેવું જોઈએ, નહિ તે સવારે તે મને “તું બીજા પુરૂષની સાથે સૂતી હતી, એમ કહેશે.” દેવદિને કહ્યું. “ હું તેમને આક્ષેપ કરીને કહીશ કે “હું સૂતું હતું અને તમે નૂપુર કાઢી ગયા છે, હું નિચે હારા પક્ષમાં જ છું.” પતિનાં આવાં વચન સાંભળી “હે નાથ ! હમણાં જેવું કહો છે તેવું સવારે કહેજે” એમ કહી તે ધૂર્ત દુગિલાએ તેને બહુ સેગન ખવરાવ્યા.
પછી સવારે દેવદિને ક્રોધ કરી પોતાના પિતાને કહ્યું. “હે તાત! તમે તમારી વહનું નૂપુર કાઢી લીધું તે શું કર્યું?” પિતા દેવદતે કહ્યું. “હે પુત્ર! ખરેખર આ હારી સ્ત્રી વ્યભિચારિણું છે. મેં તેને ગઈ રાત્રીએ બીજા પુરૂષની સાથે અશેકવાડીમાં સૂતેલી દીઠી છે. તેને આ પિતે દુરાચારિણી છે” એવો વિશ્વાસ કરી દેવા માટે મેં તેનું નપુર કાઢી લીધું છે.” પુત્રે કહ્યું. “તે વખતે હું જ સુતે હતો, બીજે કઈ પુરૂષ નહોતે. હે તાત! નિર્લજજ એવા તમારાથી હું બહુ લાવું છું. તમે આ શું કૃત્ય કર્યું? હે તાત! તમે તે નૂપુર ન સંતાડે, પણ પોતાની વહુને પાછું આપે. તમે તે કાઢી લીધું ત્યારે હું જ સૂતો હતે. આ તમારી વહુ તે મહા