________________
(૨૫૮)
શ્રીઋષિમડલ વૃત્તિ ઉત્તરાદ્ધ
એમ કહી બીજા શિખરને ખેાદવા લાગ્યા એટલે અવસર “ મ્હારે એમાંથી નિકલેલું ધન ન જોઈએ. ” એમ કહી ત્યાંથી બીજે ચાલતા થયા. ” નલને કહ્યું “ જો અવસર જતા હાય તા જવાઘો. આપણે તેના વિના જ ખાદશું.” એમ કહી તેઓ સર્વે ખીજા શિખરને ખેાદવા લાગ્યા. ઘેાડુ ખાવું એટલે તેમાંથી કેટલાક દ્રમ નિકલ્યા તે અવસર વિના પેલા ચારે જણાએ હર્ષથી વેહેંચી લીધી. પછી તે ચારે જણાએ લેાભથી રાડાના ત્રીજા શિખરને ખેાઢવા લાગ્યા. એટલે તેમાંથી રૂપું નિકહ્યુ. પછી ક્રમને ત્યજી દઈ તેઓએ રૂપ વેહેંચી લીધું, લાભથી ચાથા શિખરને પણ ખાવું તે તેમાંથી સુવર્ણ નિકહ્યું. સુવર્ણ લેવાના લાભ થયા તેથી પેાતાની પાસેના રૂપાને ત્યજી દીધું અને સુવર્ણ લીધું “ હવે આ પાંચમામાંથી નિશ્ચે રત્ના નિકલશે” એમ ધારી તેઓએ લેાલથી પાંચમા શિખરને ખાદવા માંડ્યું. કહ્યુ છે કે લાભથી લેાભ વૃદ્ધિ પામે છે. પછી ખાઢેલા એવા તે પાંચમા શિખરમાંથી ષ્ટિવિષ સર્પ નિકળ્યે કે જેણે તે ચારે જણાને તથા તેમના ગાડા અને વૃષભાને તુરત ખાળી નાખ્યા નાગના અધિષ્ઠાયક દેવતાએ અવસરને લાભ રહિત જાણી તેને તેના ગાડા અને અલો સહિત ઇષ્ટ સ્થાને પહેાંચાડયા.
""
( ગેાશાલા આનંદ સાધુને કહે છે કે) જેમ દ્રષિ સÖ અવસર વિના ખાકીના ચારને ખાળી નાખ્યા તેમ હું પણ તને એકને રાખી ત્હારા ગુરૂને ખાળી નાખીશ. ” પછી આનંદ મુનિ ભિક્ષા લઇ પ્રભુ પાસે આવ્યા અને મનમાં શંકા થવાથી ગેાશાલાનું કહેવું પૂછવા લાગ્યા. “ હે સ્વામિન્ ! ગેાશાલે એમ કહ્યું કે હું જિનેશ્વરને ખાલી નાખીશ. તેા તે તેમ કરવાને સમર્થ છે કે તે તે તેનું ઉન્મત્તની પેઠે ફક્ત ખેલવું થયું ? ” પ્રભુએ કહ્યું. તીર્થ પતિને ભસ્મરૂપ કરવા સમર્થ નથી પણ સતાપ આનંદ મુનિ પ્રભુનાં આવાં વચન સાંભલી જેટલામાં તેટલામાં ગેાશાલા ત્યાં આવી શ્રી અરિહંત પ્રભુને આ
“
દુષ્ટ બુદ્ધિવાલેા ગેાશાલા માત્ર કરવાની શક્તિ છે. ” પ્રસન્ન થયા છતા બેઠા છે પ્રમાણે કહેવા લાગ્યા:
“ હે મહાવીર ! તમે મલિના પુત્ર ગેાશાલેા મ્હારા શિષ્ય થાય છે એમ જે કહેા છે તેજ તમારૂ પ્રથમ મિથ્યા ખેલવું છે. કારણ જે ગેાશાàા તમારા શિષ્ય છે તે તે શુકલ જાતિમાં ઉત્પન્ન થએલા છે. વળી તે ધર્મધ્યાનથી મૃત્યુ પામી દેવતાને વિષે ઉત્પન્ન થયા છે. તેનું શરીર ધાર ઉપસર્ગ અને પરીષહુ સડુન કરથામાં સમર્થ જાણી મે” તેના શરીરમાં પ્રવેશ કર્યા છે. તમે મને નહિ જાગુતાં છતાં આ મખલિપુત્ર ગોશાલા છે, અને મારા શિષ્ય છે એમ શા માટે કહેા છે ? નિશ્ચે તમે મ્હારા ગુરૂ નથી. ” શ્રી મહાવીર પ્રભુએ કહ્યું. “ જેમ પૂર્વ નગરરક લેાકેાએ પીડા પમાડેલા ચાર, પેાતાને રક્ષણ કરવાનું સાધન દુ, ખાઇ વિગેરે કાંઇ ન મલવાથી તૃણુ, ઉન, રૂ, ઈત્યાદિથી જુદા જુદા ગઢ કરી પોતે અંદર રહી પેાતાનું રક્ષણ સાધન થયું એમ માનવા લાગ્યા, તેમ તું પણુ ખીજા ગેાશાલાનુ