________________
(F)
શ્રીગઋષિમ`ડલ વૃત્તિ-ઉત્તરા
धम्मायरिअणुराण, चत्तजीअं पडीणजाणवयं ॥ સવ્વાણુસુમેળવવાર, સહસારનું વવું ૪૬ I
ધર્માચાર્ય એવા શ્રી મહાવીર પ્રભુ ઉપર . અનુરાગ ધરવાથી જીવિતને ત્યાગ કરનારા, પૂર્વ દેશના અધિપતિ, ચરમ શરીરવાળા અને સહસ્રાર દેવલેાકને વિષે પ્રાપ્ત થયેલા સર્વાનુભૂતિ રાજિષને હું વંદના કરૂં છું. ॥ ૪૬ ૫
जो तेअपरिग्गयतणू, कासी मुणिखामणाइ तं नमिमो ॥ कोसलजाणवयं, अच्चुअंमि पत्तं सुनरकत्तं ॥ ४७ ॥
ગેળાએ મૂકેલી તેોલેશ્યાથી શરીર દુગ્ધ થયા છતાં પણ જેણે ક્ષમા કરી તે કૈાશલ દેશના અધિપતિ કે જે અચ્યુત દેવલેાકમાં પ્રાપ્ત થયા તે સુનક્ષત્ર સુનિરાજને હું નમસ્કાર કરું છું. ॥ ૪૭ ૫
मिढियगामे रेवर, पडिलाभिअमोसहं भुवणगुरुणो ॥
પાળિ સમિતિક, નેળ અંતિમો તમિદ સીદ્દમુનિ ॥ ૪૮ ||
જેમણે મિઢિક ગામમાં રૈવતી શ્રાવિકાએ પ્રતિલાલેલું ( અતિસારને બંધ કરનારૂં ઓષધ ) ત્રણ ભુવનના ગુરૂ એવા શ્રી વીર પ્રભુના હાથમાં આપ્યું તે શ્રી સિદ્ધ સુનિને હું વંદના કરૂં છું. ૫ ૪૮ ૫
श्री सर्वानुभूति, श्रीसुनक्षत्र अने श्रीसिंह' नामना मुनिपुङ्गवोनी कथा 380
એકદા શ્રી વમાન જિનેશ્વર વિહાર કરતા કરતા શ્રાવસ્તી નગરીમાં સમવસો. તે વખતે ત્યાં દેવતાએ સમવસરણ રચ્યું. તે નગરીમાં પૂર્વે આવેલે અષ્ટાંગ નિમિત્તના બળથી લેાકના હૃદયને જાણનારા, દ્વેષ અને તેજલેશ્યાએ કરી ષ્ટિ થએલા ગેાશાàા પેાતાને જિન તરીકે લેાકેામાં આળખાવા માંડયા. ખરેખર આ પાતે અરિહંત છે એવી પ્રસિદ્ધિ સાંભળી મુગ્ધ બુદ્ધિવાળા લેાકેા નિર'તર તેની પાસે આવી ગેાશાલાની સેવા કરતા.
હવે શ્રીગાતમસ્વામી, પ્રભુની આજ્ઞા લઇ છઠ્ઠ તપને અંતે પારણું કરવાની ઈચ્છાથી ભિક્ષા લેવા માટે નગરીમાં આવ્યા. “ અહીં ગાશાલે! સર્વજ્ઞ અરિહંત પ્રભુ છે, ” એવાં લેાકેાનાં વચન સાંભળી મનમાં ખેઢ પામેલા ગીતમ ભિક્ષા લઈ વીર પ્રભુ પાસે આવ્યા. ત્યાં શુદ્ધ બુદ્ધિવાલા તેમણે અવસરે વિધિથી પારણું કરીને પછી સર્વ નગરવાસીના જોતા છતાં શ્રી વીરપ્રભુને પૂછ્યું. “ હે સ્વામિન્ ! આ મહા નગરીમાં સર્વ લેાકેા ગાશાલાને સર્વજ્ઞ માને છે તે સત્ય છે કે મિથ્યા છે?* પ્રભુએ કહ્યું, “ કઢ કરવામાં નિપુણ એવા તે મ`ખલીને પુત્ર ગેાશાલા લેાકને