________________
શ્રી કેશીગણધરના સમૃધ
(૫) મને જરા પણ ખાળી શકતા નથી.” ગાતમ ગુરૂનાં આવાં વચન સાંભળી કેશિગણુધરે કહ્યું. “ સ ંશય દૂર કરવામાં તમારી બુદ્ધિ બહુ સારી છે. માટે મ્હારા આ એક ખીજા સ*શયને દૂર કરી. હું ગતમ! દુર્દમ, અતિ દુષ્ટ અને માર્ગ ત્યજી દઇ અવલા માર્ગે જનારા અશ્વ ઉપર બેસીને તમે સારા માર્ગને વિષે શી રીતે ચાલી શકા છે ? ગૌતમે કહ્યું. “એ અશ્વને મેં શાસ્રરૂપ દોરીથી માંધીને વશ કરેલા છે જેથી તે કુમાર્ગે ન જતાં સારા માર્ગ પ્રત્યે ચાલે છે. ” કેશિગણુધરે પૂછ્યું. “ એ ક્યા અશ્વ ? ” ગાતમે કહ્યું. સુધ્યાન રૂપ દોરીથી ચંચલ મન રૂપ અશ્વને ક્રમન કરીને હુ, શીતેદ્રે ક્ષેાભ પમાડવાના અવસરે રામની પેઠે સારા માર્ગ પ્રત્યે ચાલું છું. ગાતમગુરૂનાં આવાં વચન સાંભળી કેશિગણુધરે કહ્યું. “ સંશય દૂર કરવામાં તમારી બુદ્ધિ બહુ સારી છે બહુ સારી છે. માટે મ્હારા આ એક બીજા સ ંશયના નાશ કરા. હું ગાતમ! આ લાકમાં બહુ કુમાર્ગો કહેલા છે જેથી બીજા અશ્વોવડે કરીને ભ્રષ્ટ થયેલા જીવા કુતિમાં પડે છે. છતાં તમે તે અશ્વોથી કેમ માર્ગભ્રષ્ટ થયા નહીં ? ” ગાતમે કહ્યું. “ જે ઉત્તમ બુદ્ધિવાળા પુરૂષા સારા માર્ગે ચાલે છે અને જે મૂઢ બુદ્ધિવાળા ખાટા માર્ગે ચાલે છે તે સર્વેને જાણીને હું તે દુષ્ટ બીજા અશ્વોથી ભ્રષ્ટ થતા નથી. ” કેશિગુરૂએ કહ્યું. “ એ કયા માર્ગ ? ” ગાતમે કહ્યુ. “ શ્રી વીરપ્રભુએ કહેલા માર્ગ, મેાક્ષ આપનાર છે અને ખીજાઓએ કહેલા ખીજા સર્વે માર્ગો, ઉત્પથ (ખાટા માર્ગ) જાણવા. તેજ કારણ માટે જેમ અંખડ, સુલસાના મનને અવળા માગે લઈ જવા સમર્થ થયા નહીં તેમ શ્રી જિને માર્ગને વિષે રહેલા મ્હારા મનને કાઈ થવળા માર્ગ પ્રત્યે લઇ જવા સમર્થ નથી.” ગૌતમ ગુરૂનાં આવાં વચન સાંભળી કેશિગણુધરે કહ્યું. “ સંશય દૂર કરવામાં તમારી બુદ્ધિ બહુ સારી છે માટે મ્હારા આ એક ખીજા સંશયને દૂર કરા. તમે અતિ મહા જલના વેગથી ખુડી જતા એવા સર્વ પ્રાણીઓને દ્વીપરૂપ શરણુ, ગતિ અને સ્થિતિ કાને માને છે ? ” ગાતમ ગણુધરે કહ્યું. “ એક મહાઉત્તમ એવા દ્વીપ છે કે જેને વિષે મહા જળના સમૂહ પણ જવા સમર્થ થતા નથી.” કેશી મુનિએ કહ્યું, “ એ જળ કર્યુ અને દ્વીપ કયા ? ” ગીતમે કહ્યું. “ સંસારૂપે સમુદ્રમાં દુષ્ટ કર્મરૂપ જલ છે અને તેમાં ધર્મ એ મહા દ્વીપ જાણવા. માટે જે પુરૂષ દ્રઢપ્રહારીની પેઠે દુષ્ટ ક રૂપ જળને તરી ધર્મરૂપ દ્વીપ પ્રત્યે જાય છે. તે દુ:ખ પામતા નથી.” ગીતમગુરૂના આવાં વચન સાંભળી કેશિગણુધરે કહ્યું. “ સંશયને દૂર કરવામાં તમારી બુદ્ધિ બહુ સારી છે બહુ સારી છે. માટે મ્હારા આ એક ખીજા સંશયને દૂર કરી. સંસારરૂપ સમુદ્રમાં એક હાડી જીવાને તારે છે અને ખુડાડે પણ છે. તા કહા કે તે હાડી શી રીતે ઓળખાય કે જે હાડીથી સંસાર સમુદ્ર તરાય છે ? જે છિદ્રરહિત હાડી કાઇ પણ રીતે જલથી ભરાઈ જતી નથી એવી હેાડીવડે સમુદ્ર તરાય છે હાડી કઈ ? એમ કેશિગણુધરે પૂછ્યું એટલે ગાતમે કહ્યુ. “ હે મુનીશ્વર ! નાના પ્ર