________________
શ્રી રષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ. આમ તેઓ વિચાર કરતા જોતા હતા તેટલામાં મૈતમ ગણધર સૂર્યના કિરણનું અવલંબન કરી પિતાની લબ્ધિથી શીધ્ર અષ્ટાપદની ઉપર ચઢી ગયા. ત્યાં ભરતેશ્વરે કરાવેલા પોત પોતાના અંગના વર્ણ અને પ્રમાણયુક્ત દેહવાળા ચોવીસ તીર્થંકરના પ્રતિબિંબવાલા જિનમંદીરને વિષે વિધિથી સ્તુતિપૂર્વક નમસ્કાર કરી શ્રમણ અને તેના સામાનિક દેવતા જે વજાસ્વામીના જીવને પુંડરીક અધ્યયનથી પ્રતિબંધ કરીને અદભૂત આકૃતિવાળા ગૌતમસ્વામી જ્યાં તાપસ છે ત્યાં આવે છે તેટલામાં વિસ્મય પામ્યું છે ચિત્ત જેમનું એવા તે તાપસે પિતાના હૃદયમાં વિચાર કરવા લાગ્યા કે-“જો આવી શક્તિને ધારણ કરનારા, પુષ્ટ શરીરવાળા અને તેજવંત મહાત્મા જે અમારા ગુરૂ થાય તે જરૂર સર્વ અર્થની સિદ્ધિ થાય.
આમ વિચાર કરીને તે ત્રણે તાપસો તુરત શૈતમ ગણધરને વિનંતિ કરવા લાગ્યા કે “હે ભગવન્! આપ અમારા સુગુરૂ છે માટે અમને દીક્ષા આપો” પછી તમે, તેમની ગ્યતા જાણી હર્ષથી તે પંદરસે તાપસેને દીક્ષા આપી. ત્યાર બાદ તે પિતાના મોટા પરિવાર સહિત ઐતમ, ગજરાજની પેઠે શ્રી વિરપ્રભુને વંદન કરવા માટે ચાલ્યા. મધ્યાન્હ વખતે રસ્તામાં કોઈ ગામ આવ્યું. ત્યાં ગામ ગુરૂએ સર્વ શિષ્યને પૂછ્યું કે “હે વત્સ ! કહો હું તમારા માટે શે આહાર લાવું ? તેઓએ કહ્યું. “ હે ભગવન્ ! અમે બહુ કાલ પર્યત ખરાબ અન્નનું ભક્ષણ કરવાથી કષ્ટ પામ્યા છીએ માટે હમણાં અમને સાકર અને ઘી યુક્ત પરમાન્ન લાવી આપે. ” પછી સર્વ લબ્ધિના ધારણહાર ગોતમ ગુરૂએ ગામમાંથી પરમાન લાવીને કહ્યું. “ હે વત્સો ! ભજન કરે.” સવે શિષ્ય પાત્રમાં રહેલા પરમાન્સને જોઈ વિચારવા લાગ્યા. “ આ આટલા પરમાનથી આપણને શું થવાનું છે? અથવા તે સતિશય લબ્ધિવાળા આ ગુરૂ કલ્પવૃક્ષની પેઠે આપણને મને ભિષ્ટ પદાર્થ આપનારા થશે.” પછી સર્વે શિષ્ય ભેજન કરવા બેઠે છતે ગતમસ્વામીએ પાત્રમાં અંગુઠો મૂકીને પરમાન્ન પીરસ્યું. આ વખતે તે ગુરુની મહા લબ્ધિથી ચક્રવર્તિના નિધાનની પેઠે પાત્રમાં પરમાન્ન આશ્ચર્યકારી અક્ષયરૂપ પામ્યું. તેને જોઈને વધતી એવી શુભ ભાવના વડે પાંચસૅ શિષ્ય સહિત દિક્ષને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ભજન કરી રહ્યા પછી જતા એવા ગૌતમ ગુરૂને તે શિષ્યોએ એકઠા થઈને પૂછયું કે “હે સ્વામિન્ ! આપ ક્યાં જાઓ છો?”
તમે કહ્યું “હારા ગુરૂની પાસે ” શિષ્યાએ ફરી પૂછયું “ અહો! લેકેત્તર ભાવવાળા તમારા પણ જે ગુરૂ છે તે કેવા છે? ” ગૌતમે કહ્યું “હે વત્સ ! જે હારા ગુરૂ છે તે સર્વજ્ઞ છે, નિરંતર ચોસઠ ઇંદ્રો તેમના ચરણકમળની સેવા કરે છે, તેમના મસ્તક ઉપર અવલંબનરહિત ત્રણ છત્રો શોભે છે. તેમની પાછળ સૂર્યની પેઠે ભામંડલ દીપી રહ્યું છે, તેમના ઉપર બાર ગુણવાળો અને યોજનપ્રમાણ ભૂમિ પર્યત વિસ્તાર પામેલે અશોક વૃક્ષ અધિક શોભાથી શોભી રહ્યો છે એ ત્રિ