________________
૩૫
શ્રાદ્ધગુણ વિવરણ, જેનાથી ના ર ના તુને બદલે ના તુન્ બેલાતું હતું તે પણ તેમણે ગુરૂ મહારાજની આજ્ઞા પ્રમાણે વિદ્યાભ્યાસને પ્રયત્ન ચા ખે તે તે કેવળ જ્ઞાન મેળવા ભાગ્યશાળી થયા હતા. તેમજ અનેક રાજકાર્યને વ્યવસાય છેતાં મહારાજા કુમારપાલે એકાવન વર્ષની પુખ્ત ઉમરે શાસ્ત્રાભ્યાસ કરી વીતરાગસ્તવ, યેગશાસ્ત્ર અને શબ્દશાસ્ત્ર વિગેરે કઠાગ્ર કર્યા હતાં, એટલું જ નહીં પણ તેઓશ્રી સાહિત્યશાસ્ત્રમાં પણ નિપુણ હતા, તેની સાબિતી તેમના બનાવેલા સર્વજિન સાધારણતેત્રના કા ઉપરથી થાય છે. વળી સતત વિ ઘાભ્યાસ કરતાં કલિકાલ સર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યના રવાધ્યાયી શ્રીમદ રામચંદ્રસૂરીનું એક નેત્ર નાશ પામ્યું હતું, તે પણ પ્રયત્ન જારી રાખી સાહિત્ય અને ધર્મ શાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન મેળવી તેમણે સે પ્રબંધ રચ્યા હતા. તેમજ શ્રીમદ્ વિજપાધ્યાય તથા શ્રીમદ્દ વિનયવિજપાધ્યાયજીએ વિદ્યાભ્યાસ માટે કરેલા પ્રયાસ જગ જાહેર છે. અને તેઓશ્રી પિતાને અને જગતને ઉપકાર થાય તેવા સંખ્યાબંધ ગ્રંથ રચવાને શક્તિમાન થયા હતા. આ શિવાયનાં સેંકડે ઉદાહરણથી સિદ્ધ થાય છે કે પ્રયત્નથી જ્ઞાનાવરણીય કર્મ ગુટે છે, અને વિદ્યા પ્રાપ્ત થાય છે. તેથી “હું અશક્ત છું, વૃદ્ધ છું, મને શાસ્ત્ર સમજાતાં નથી ઈત્યાદિ ન્હાનાં કાઢી પ્રમાદનું સેવન ન કરતાં સત વિદ્યાભ્યા સ કરવા પ્રયત્ન કરે જોઈએ.
સરી પુણગુણાણિી લક્ષ્મી પૂર્વકૃત શુભ કર્મને અનુસાર પ્રાપ્ત થાય છે. આ સ્થળે પ્રયત્નની મુખ્યતા નથી, કારણ પ્રાતઃકાળથી સાયંકાળ પર્યત પ્રયત્ન કરનાર મજુર વિગેરેને સ્વપ દ્રવ્યની પ્રાપ્તિ થાય છે, અને સ્વલ્પ પ્રયત્ન કરનારને ઘણું દ્રવ્યની પ્રાપ્તિ થતી જગ જાહેર છે. માટે કોઈ એમ સમજતો હેય કે હું પુષ્કળ પ્રયત્ન કરવાથી પ્રચુર દ્રવ્ય મેળવી શકીશ, તે તે વિચાર ભુલ ભરેલો છે. ત્યારે ગૃહસ્થાએ પિતાના નશીબ ઉપર આધાર રાખી શું બેસી રહેવું? એ કઈ પ્રશ્ન કરે તે તેના ઉત્તરમાં કહેવાનું કે આ ગ્રંથમાં તેમજ બીજા ગ્રંથમાં શ્રાવકોએ પિતાના આત્મહિતને ન બગાડતાં વ્યવસાયાદિક કેવી રીતે પ્રમાણિકપણે કરવા, તથા ક્યા કયા ધંધા શ્રાવકને કરવા ઉચિત છે, તે તથા પ્રાપ્ત થએલા દ્રવ્યમાંથી ધર્મકાર્યમાં અને સાંસારિક કાર્યમાં કેટલું દ્રવ્ય ખર્ચવું તેના નિયમો બતાવ્યા છે, અને તે પ્રમાણે વર્તનાર શ્રાવકે ચક્કસ સુખી હોય એવી વિદ્ધાર્ગની