________________
શ્રાદ્ધગુણ વિવરણું.
_
_
_
*".
એટલે પ્રગટ કરવું તે આવી રીતે – હે ભદ્ર! આલેક અને પરલોકમાં અનર્થને કરવાવાળાં ચેરી વિગેરે પાપને કરીશ નહીં; એમ બીજાઓને જણાવે. અહીં તેજ પ્રતિપાદન કરે છે.“પ્રન્નાપુવિટ્ટ, રવમયુદ્ધ પ્રવુ .
आहारोवि असुद्धो, तेण असुद्धं सरीरंपि॥१॥ देहेण असुद्धेणं, जंजं किऊ कयावि सुहकिच्छ। तंतं न हाइ सहवं, बीयंपिव ऊसरनिहित्तं ॥२॥" ' શબ્દાર્થ—અન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય અશુદ્ધ ગણાય છે. અને અશુદ્ધ દ્રવ્યથી (અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ રૂ૫) આહાર પણ અશુદ્ધ થાય છે. અને તે આહારથી (ખેરાકથી) પષાએલું શરીર પણ અશુદ્ધ થાય છે. તે અશુદ્ધ શરીરે કરી જે જે શુભ કાર્ય કઈ વખતે કરવામાં આવે છે તે કાર્ય ઉખરભુમિમાં નાખેલા બીજની પેઠે નિષ્ફળ થાય છે. ર આ ઋજુ વ્યવહારને ત્રીજો ભેદ થયો તેવીજ રીતે “મિત્તાવાર સજાવિત્તિ એ જુવ્યવહારના ચોથાભેદને વર્ણવે છે.
મિત્રને ભાવ અથવા તે મિત્રનું કર્મ તેને મૈત્રી કહે છે. નિષ્કપટપણે તે મૈત્રીભાવનું થવું, એટલે ઉત્તમ મિત્રની પેઠે કપટ રહિતપણે મૈત્રી કરે, પણ ગેમુખ વ્યાધ્રવૃત્તિથી (મુખે ગાય જેવી અને વર્તનમાં વાઘ જેવી વૃત્તિથી) વ્યાપાર કરતે સર્વ લોકમાં અવિશ્વાસનું પાત્ર અને પાપને ભાગી થાય તેવી રીતે કપટ મિત્રતા દેખાડી લેકોને ઠગે નહીં. એવું જાણી વિવેકી પુરૂષ ચાર પ્રકારે બાજુવ્યવહાર કરનાર થાય. આ (આગળ કહેવાશે તે વ્યાપારને વ્યવહાર આ પ્રમાણે છે
જે વેપારીને લક્ષમીની ઈચ્છા હોય તે કરીયાણુને વગર યે હાનું આપે નહીં. અને જે હાનું આપે તે ઘણુઓની સમક્ષ આપે. જ્યાં મિત્રપણાની ઈચ્છા ન હોય ત્યાં અર્થને સંબંધ કરે; પિતાની પ્રતિષ્ઠાના ભંગને ભય રાખનાર પિતાની મરજી પ્રમાણે (મિત્ર જ્યાં વેપાર કરતા હોય ત્યાં) ઉભે પણ ન રહે. લક્ષ્મીને ઈચ્છનાર ઉત્તમ વેપારીએ કદિ પણ બ્રાહ્મણ વેપારીઓ અને શસ્ત્રધારી લોકોની સાથે વેપાર કરે નહીં. દ્રવ્યની રક્ષા કરવામાં તત્પર એવા વેપારીએ નટ, વેશ્યા, જુગારી અને ધૂર્ત પુરૂષને ઉધારે આપવું નહીં. જે પોતાના ધર્મને બાધ કરનારું હેય, અને જે બદનામ કરનારું હોય તેવું કરીયાણું ઘણે લાભ આપનારૂં હેય તે