________________
શ્રાદ્દગુણ વિવરણ. - શબ્દાથે—“વિક્રમ રાજાના સમયથી ત્રણસે પંચતર ૩૭૫ (મહાવીર સ્વામીથી ૮૪૫) વર્ષ અતિક્રમણ થયે વલ્લભીને ભંગ થશે. ” ૧
(વલ્લભીના ભંગ સંબંધી કેટલાએક મતમતાંતરે છે તે અન્ય ગ્રંથી અને પ્રાચીન લેખેથી જાણી લેવા. આ શિલાદિત્ય પ્રથમ શિલાદિત્ય હવાને સંભવ છે. કારણ આ ગાથામાં જે સંવત્ બતાવ્યું છે તે મલવાદીના સમયને પ્રાયે મળતું આવે છે.)તે રંક શ્રેષ્ટિએ મુગલેને પણ રણમાં પાડીને મારી નાખ્યા ઈત્યાદિ. રક શ્રેણિ કથા સમાપ્ત.
એવી રીતે અન્યાયવિત્તના વિલાસને જાણી ન્યાયથી અર્થ ઉપાર્જન કરવામાં તત્પર થવું, વળી વ્યવહાર પૂર્વક પ્રાપ્ત થયેલ વિત્તથી આજીવિકા કરનારને રાક, પ્રકૃતિ (સ્વભાવ), ધર્મ અને કર્મ વિગેરે પણ શુદ્ધજ હોય છે. જે કારણથી આગમમાં કહ્યું છે– " ववहारसुफी धम्मस्स, मूत्रं सम्वन्नुन्नासए ।
ववहारेण तु सुखेणं, अत्थसुखी जो भवे" ॥१॥ " सुद्धणं चेव अत्थोणं, आहारो होइ सुरेण ।
आहारेण तु सुखणं, देहसुखी जो नवे" ॥२॥ " सुघेणं चेव देहेण, धम्मजुग्गो य जायई।
ક , શિંગુ, તં તે સાલ મ” ને રૂ
શબ્દાર્થ “સર્વજ્ઞ ભગવાન ધર્મનું મૂળ વ્યવહારની શુદ્ધિ કહે છે અને શુદ્ધ વ્યવહારે કરી અર્થની શુદ્ધિ થાય છે ૧ શુદ્ધ અર્થે કરીને જ આહાર શુદ્ધ થાય છે અને શુદ્ધ આહારથી દેહની શુદ્ધિ થાય છે . ૨ વ્યાખ્યા-શુદ્ધ અર્થે કરીને જ આહાર એટલે અશન પાન ખાદિમ સાદિમ વિગેરે શુદ્ધ (દોષ રહિત) થાય છે, અને તે શુદ્ધ આહારે કરી દેહની શુદ્ધિ થાય છે. કારણ કે બાહ્ય મલ (મલિન શરીરાદિ ) હેય તાપણુ જીનેશ્વરની આજ્ઞા પ્રમાણે વર્તન કરવાથી કર્મરૂપી મેલ દૂર થવાથી દેહની શુદ્ધિ ગણાય છે. “શુદ્ધ દેહે કરીને જ ધર્મને પિગ્ય થવાય છે, અને જે જે કાર્ય કરાય તે તે તેનું કાર્ય સફળ થાય છે. સારા વ્યાખ્યા-ગૃહસ્થ શુદ્ધ દેહે કરીને જ ધર્મને એગ્ય થાય છે, જેમકે અંગાને