________________
૨૩
શ્રાદ્ઘગુણ વિવરણ.
શબ્દાર્થ—“ જે પુરૂષ અન્યાયથી ગ્રહણ કરેલા ડ્બ્બે કરી ( પેાતાના ) હિતને ઇચ્છે છે તે પુરૂષ કાળકૂટ ઝેરના ભક્ષણથી જીવવાની ઇચ્છા રાખે છે ”ા રા
તેવી રીતે આલેાકમાં અન્યાયથી પેદા કરેલા દ્રવ્યર્ડ પેાતાના નિર્વાહ કરનાર ગૃહસ્થ વિગેરેની પ્રાયે કરી અન્યાય, કલેશ, અહંકાર અને પાપમુદ્ધિમાંજ ર‘શ્રેષ્ઠિ વગેરેની પેઠે પ્રવૃત્તિ થાય છે. તે રકશ્રેષ્ઠિની કથા આ પ્રમાણે છે.
મરૂસ્થળમાં પક્ષી ( પાલી ) નામે ગામની અંદર કાફ઼ અને પાતક નામે એ ભાઈઓ હતા. તે એમાં નાના ભાઈ ધનવાન હતા, અને મોટા ભાઇ નિર્ધન હેાવાથી તે નાનાભાઇના ઘરમાં રહી સેવક વૃત્તિથી નિર્વાહ કરતા હતા. એક વખતે વર્ષારૂતુમાં વિસના કાર્યાંથી થાકેલેા કાફ઼ રાત્રે સુતા હતા, તે વખતે પાતકે કહ્યું કે—હે ભાઈ ! પાણીના સમૂહથી આપણા ક્યારાએની પાળા તૂટી ગઇ છે અને તું નિશ્ચિતપણે સુતા છે, એમ ઠપકા આપ્યા. તે વખતે તે કાફ઼ પથારીના ત્યાગ કરી દરિદ્રી અને પરના ઘરનું કાર્ય કરનાર પાતાના આત્માને નિદ્યતા કાદાળાને ગ્રહણ કરી જેટલામાં ત્યાં જાય છે, તેટલામાં તુટેલી પાળેાને આંધવાની રચના કરવામાં તત્પર નાકરાને જોઇ તેણે પૂછ્યું કે—“તમે કોણ છે! ?” તેએએ ઉત્તરમાં જણાવ્યુ` કે અમે તારા ભાઇના નાકરા છીએ. કાઇ ઠેકાણે મહારા નોકરો છે ? એમ કાફ઼એ પ્રશ્ન કરે છતે તે એલ્યાકે વલ્લભીપુરમાં ત્હારા નાકરા છે. એ વાત થયા બાદ કેટલાક કાળ પછી કુટુંઅ સહિત વલ્લભીપુરમાં ગયેા. ત્યાં દરવાજાની પાસે રહેનાર ભરવાડાની નજીકમાં વસતા અત્યંત દુ ળપણાને લઇ ભરવાડાએ તેનું રંક એવુ' નામ પાડયું. તે રક વણિક તે આભીરાના અવલ’ખનથી ઘાસનું ઝુંપડુ કરી ત્યાં દુકાન માંડીને રહ્યા. એક વખતે કોઇ જાત્રાળુ (કાર્પેટિક) પની રીતિ (રસ સાધવાના વિધાન) પૂર્વક ગિરનાર પતથી સિદ્ધરસની તૂંબડીને સમ્યક્ પ્રકારે ગ્રહણ કરી રસ્તામાં જતાં તે સિદ્ધ રસમાંથી કાકૂ તૂંબડી એવી શરીર વિનાની(અઢશ્ય)વાણીનું શ્રવણ કરી ભય પામ્યા. તેથી વધ્રુભીનગરીના સમીપમાં તે તૂ'બડીને તે કપટી વાણીઆના ઘરમાં અનામત સુકી અને તે યાત્રાળુ (કાર્પેટિક) સામનાથની યાત્રા કરવા ગયા. કેાઈ પ`ના દિવસે ચૂલા ઉપર મુકેલી તાવડીમાં મડીના છિદ્રમાંથી પડેલા રસના બિંદુએ કરી સુવર્ણ ૫ થયેલી (તાવડી) જોઇ તે વણિકે આ સિદ્ધરસ છે, એમ નિશ્ચય કરી તે તુ'ખડી સહિત ઘરની સાર વસ્તુને ખીજે ઠેકાણે સ્થાપન કરી પોતાના ઘરને બાળી નાખ્યું, અને બીજે દરવાજે ઘર કરીને રહ્યા, ત્યાં રહેનાર અને પ્રચુર ઘીને ખરીદ કરનાર