________________
શ્રાદ્ધગુણ વિવરણ. શનિતિમાનઃ પાવર સર્વત્ર શાંવિતા” I ? . પિતાના કર્મના બલે કરી અભિમાની થએલા ધીર પરૂપે દરેક ઠેકાણે પ્રકાશિત થાય છે અને કુકર્મની અંદર આત્માને સ્થાપન કરનારા પાપી પુરૂ દરેક ઠેકાણે ભયભીત રહે છે ૧ર છે ન્યાયપાર્જિત વિત્તના અધિકારમાં સ્પષ્ટતા માટે અન્યા
પાર્જિત વિત્તવાળાની સ્થિતિ દર્શાવે છે. અહિં પુરૂષને અન્યાયથી પ્રવૃત્તિ કરવામાં બે પ્રકારે અવિશ્વાસપણું પ્રાપ્ત થાય છે, એક ભક્તાનું અને બીજુ ભેગ્ય વિભવનું. તેમાં ભેગવનારને આ (પુરૂષ) પરહથી પ્રાપ્ત પરદ્રવ્ય ભગવે છે એવા દેષના લક્ષણવાલી આશંકા થાય, તથા ભેગ્ય વસ્તુમાં આ પદ્રવ્ય છે તેને આ ભેગવે છે એવી શંકા થાય માટે અન્યાય પ્રવૃત્તિને નિષેધ કરવાથી (ન્યાય પ્રવૃત્તિમાં) તે બન્ને પ્રકારની શંકા રહેતી નથી તેથી ન્યાયપાર્જિત વિત્તમાં અભિશંકનીયતા (અવિશ્વાસપણું) નથી. અહિં અભિપ્રાય એ છે કે ન્યાયે પાર્જિત દ્રવ્યના વ્યય કરનાર ઉપર કોઈ પણ પુરૂષ કોઈ વખતે લેશ માત્ર પણ શંકા કરતું નથી તેથી કરીને તે [ ન્યાય પ્રવૃત્તિ કરનાર ] અવ્યાકુલ ચિત્ત અને સારી પરિણતિવાલાને આ લેકમાં પણ મહાન સુખને લાભ થાય છે અને દરેક ઠેકાણે યશ અને ક્ષાઘાની પ્રાપ્તિ થાય છે. સત્પાત્રેને વિષે દ્વવ્યને ઉપગ થવાથી તથા પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિને હેતુ થવાથી અને દયાએ કરી દીન અનાથ પ્રાણીઓને દ્રવ્યાદિ આપવાથી તે પરલકના હિતને અર્થ થાય છે.
અહિં ન્યાયપાર્જિત વિત્ત તથા તેને સત્પાત્રમાં વિનિગ કરવાથી ચતુર્ભગી થાય છે. જેમકે ન્યાયથી પ્રાપ્ત થયેલે વૈભવ અને સત્પાત્રમાં વિનિયોગ ના (આ ન્યાયસંપન્ન વૈભવને પ્રથમ ભાંગે) પુણ્યાનુબંધી પુણ્યને હેતુભૂત હેવાથી ઉત્તમ દેવપણું ભેગ ભૂમિમાં (યુગલિક ક્ષેત્રમાં) મનુષ્યપણું, સમ્યકત્વ વિગેરેની પ્રાપ્તિ તથા આસન્નસિદ્ધિ ફળ આપનારું થાય છે, જેમ ધન સાર્થવાહ તથા શાલિભદ્રવિગેરેને થયું જેથી કહ્યું છે કે
परितुलियकप्पपायवचिंतामणि कामधेणुमाहप्पं। વા/ ત વ ધyતથ્થવ ” ઉરૂ