________________ બંને વિભાગમાં તપ અને તેના ગુણણા વિગેરે બહુજ વિસ્તારથી આપવામાં આવેલ છે. આ ગ્રંથની અંદર અનેક ગ્રંથને આધાર લેવામાં આવ્યો છે, તે ગ્રંથોના નામનું લીસ્ટ પણ સાથે આપવામાં આવેલ છે. વળી દરેક તપને મહિમા વાંચવાથી હૃદયમાં આહાદ ઉત્પન્ન થાય છે. વળી તપને લગતા પ્રશ્નોત્તરો દાખલ કરી તેને ખાસ ઉપયોગી બનાવવામાં આવેલ છે. અનેક ગ્રંથે બુકે, તપના ટીપણાઓ અને છુટક પ્રતે તેમજ ચાલુ પ્રચારથી જે જે તે જાણવામાં આવ્યા તે તમામને સંગ્રહ કરે. લો છે જે આ ગ્રંથ સાવંત વાંચવા વિચારવાથીજ તેની અપૂર્વ કિંમત થઈ શકે તેવું છે. ઉંચા એન્ટ્રીક ઈંગ્લીશ પેપર ઉપર સુંદર શાસ્ત્રી ટાઈપથી પ્રતના આકારે માટે ખર્ચ કરી છપાવવામાં આવેલ છે. બાવીશ ફોરમને માટે ગ્રંથ છતાં માત્ર તેની કિંમત રૂા. 0-8-0 આઠ આના રાખવામાં આવેલ છે. પટેજ જુદું. विविध पूजा संग्रह. (શ્રીમદ્ વિજયાનંદ સૂરિ (આત્મારામજી મહારાજ તથા મુનિરાજ શ્રી વલ્લભવિજયજી મહારાજ વિરચિત ચિદ પૂજાએને સંગ્રહ) મહોપકારી શ્રીમદ્ વિજયાનંદ સુરીશ્વર રચિત પૂજાઓ કે જેને માટે સંગીતના પ્રોફેસરે અને પૂજાના જાણકાર રસિકે તેમની રચનાના સંબંધમાં અનેક વિધ પ્રશંસા કરે છે, તે પાંચ પૂજાઓ તથા તેમને પગલે ચાલનારા પ્રસિદ્ધ વક્તા શ્રીમાળ્યુનિરાજ શ્રી વલ્લભ વિજયજી મહારાજની બનાવેલી 9 પૂજા કે જે વર્તમાન સમયને અનુસરતા રાગરાગણીથી ભરપુર હોઈ આકર્ષક છે. ગયા અને તેની પહેલાના વર્ષમાં મુંબઈ નગરીમાં તેઓશ્રીના ચાતુર્માસ દરમ્યાન તેઓની છેલ્લી બનાવેલી શ્રી પંચપરમેષ્ઠિની પૂજા મુંબઈની જેન પ્રજાએ વારંવાર ભણુ વી, સાંભળી તેની અપૂર્વ રસિકતા જાણી અપૂર્વ આનંદ અનેકવાર લીધેલ છે, અને તેની ઉપયોગિતા, કૃતિની રસિકતા એકમતે સિદ્ધ થઈ ચુકી છે, તેની વારંવાર માગણી થવાથી ઉક્ત બંને મહાત્માઓની કૃતિની તમામ પૂજાઓ સાથે છપાવી છે. પૂજા શોધવામાં મુનિરાજ શ્રી વલ્લભવિજયજી મહારાજે કૃપા કરેલી હેવાથી તદન શુદ્ધ છપાયેલ છે. ઉંચા ઈગ્લીશ ગ્લેજ કાગળો ઉપર સુંદર શાસ્ત્રી મોટા ટાઈપમાં નિર્ણયસાગર પ્રેસમાં છપાવી તેનું એટલું બધું સુંદર બાઈડીંગ કરાવવામાં આવેલ છે કે તે જોતાં તરતજ ગ્રહણ કરવાની ઈચ્છા થાય. જેને માટે ઘણું મટે ખર્ચ કરવામાં આવેલ છે, જે શુમારે ત્રીસ ફોરમ સવાચારશે પાનાને દળદાર ગ્રંથ છતાં તેને બહેશે પ્રચાર થવા માટે મુદલથી ઓછી કિંમતે એટલે માત્ર રૂા. 0-8-0 આઠ આના (પિસ્ટેજ જુદું)ની કિંમત રાખવામાં આવેલ છે, માત્ર જુજ નકલે બાકી છે, જેથી નીચેના સરનામે લખી જલદીથી મંગાવે. શ્રી જૈન આત્માનંદ સભા - ભાવનગર, ,