________________
શ્રાદ્ધગુણ વિવ.
in Hથ ગત્તિ .
કે તપાગચ્છની આદિમાં ત્રણ જગના પૂજ્ય અને પ્રશસ્ત જ્ઞાન તથા ક્રિયાવાળાદર - ઓની મળે અગ્રગણ્ય જગચંદ્રસૂરિ થયા. છે ૧
તેમની પાટ ઉપર શૈતમસ્વામિના જેવા પ્રભાવવાળા શ્રીદેવેંદ્રસૂરિ થયા, તેમના પછી યુગની અંદર ઉત્તમ શ્રી વિદ્યાનંદ ગુરૂ પ્રગટ થયા. ૨ .
ત્યારબાદ જગને વિસ્મય પમાડનાર શ્રી ધર્મઘોષસૂરિ થયા, તેમની પછવાડે સૂરિવરેમાં પ્રધાન શ્રી સોમપ્રભસૂરિ થયા. એ ૩
તે પછી સત્પુરૂષને કલ્પવૃક્ષ સમાન અને જ્ઞાનરૂપ લક્ષ્મીવાળા શ્રી મતિલક ગુરૂ થયા, ત્યારબાદ ઘણી કીર્તિવાળા શ્રી દેવસુંદરસૂરિ થયા. કે ૪ છે
તેમના શિષ્ય યુગને વિષે ઉત્તમ, પૃથ્વીમાં પ્રસિદ્ધ થયેલા અને જગમાં અત્યંત સાભાગ્યવાળા શ્રી સોમસુંદરસૂરિ થયા. એ ૫ છે
તેમના આત્મજ્ઞશિષ્ય શ્રી જિનમંડનગણિએ શ્રુતની ભક્તિથી શ્રાવકના ગુણેની શ્રેણિના સંગ્રહરૂપ ગ્રંથને બનાવ્યું. છે ૬
અણહિલ્લપુરપાટણમાં અનેક પ્રકારના શાસ્ત્રોને સાર ગ્રહણ કરી દશાદ્વાણું (૧૪૯૮)ની સાલમાં બનાવેલ આ ગ્રંથ ચિરકાળ સુધી વૃદ્ધિ પામો. છો
- ~- ~~- ~ ~~-~ ~ - इतिश्रीतपागच्छनायकश्रीसोमसुंदरसूरिशिष्यश्रीजिनमंडनगणिमहोपाध्यायविरचित श्राद्धगुणविवरणभाषांतर
તમાd.
--
-
-
-