________________
૨૩૪
શ્રાદ્ધગુણ વિવરણ, શબ્દાર્થ-જ્યારે વિદ્વાન પુરૂષએ ઘડપણને છતી સ્વભાવથી મનહર વનને આસ્વાદ પ્રાપ્ત કર્યો નથી, યમને છતિ લઈ પોતાના શરીરને કલ્પાંત સુધી સ્થિર કર્યું નથી અને પિતાના વૈભવથી આ જગતને દરિદ્વરૂપ સપના મુખમાંથી પણ છોડાવ્યું નથી, ત્યારે તેઓ વિદ્યા વિગેરે સ્વ૫ ગુણેથી શા માટે અહંકાર કરતા હશે તાત્પર્ય કે અભિમાન કરવા જેવું એક પણ કાર્ય કરી શકતા નથી, છતાં લેકે મિથ્યાભિમાન કરે છે. પછી दिग्वासाश्चन्द्रमौलिवहति रविरयं वाहवैषम्यकष्टं राहोरिन्दुश्च शङ्कां निवहति गरुडान्नागलोकश्च भीतः । रत्नानां धाम सिन्धुः कनकगिरिरयं वर्त्ततेऽद्यापि मेरुः, किं दत्तं ? रक्षितं किं ? ननु किमिह जगत्यर्जितं येन गर्वः॥५॥
શબ્દાર્થ–મહાદેવ દિશાફપ કપડાંને ધારણ કરે છે, આ સૂર્ય અના વિષમ (એકીને વિષમ કહે છે) પણાનું દુ:ખ ભોગવે છે, ચંદ્ર રાહુની શંકાને વહન કરે છે, નાગલેક ગરૂડથી ભય પામે છે. સમુદ્ર રત્નનું ગ્રહ છે, અને આ મેરૂપર્વત પણ હજુ સુધી સેનાના પર્વત રૂપવિદ્યમાન છે તો પછી તે મનુષ્યો તમોએ શું કાંઇ દાન આપ્યું છે? શું કેઈનું રક્ષણ કર્યું છે? શું આ જગતમાં કાંઇ ઉપાર્જન કર્યું છે કે જેને લઈને અહંકાર ધારણ કરાય છે. પા વળી ભર્તુહરિએ કહ્યું છે કે –
पातालान्न समुद्धृतो बत ? बलिर्नीतो न मृत्युः क्षयं, ____नोन्मृष्टं शशिलाञ्छनस्य मलिनं नोन्मूलिता व्याधयः । शेषस्यापि धरां विधृत्य न कृतो भारावतारः क्षणम् ,
चेतः सत्पुरुषाभिमानगणनां मिथ्या वहल्लज्जसे ॥ ६ ॥ શબ્દાથ–ખેદ છે કે પાતાલથી બલિરાજાને ઉદ્ધર્યો નથી, મરણને નાશ કર્યો નથી, ચંદ્રનું મલિન લાંછન ભૂક્યું નથી, રોગોને ઉખેડી ફેંકી દીધા નથી અને પૃથ્વીને ક્ષણવાર ધારણ કરી શેષનાગને પણ ભાર ઉતાર્યો નથી. તે હે ચિત્ત! તું સત્યરૂષના અભિમાનની ગણનાને વહન કરતું નકામું લજજા પામે છે. તે ૬
હવે હર્ષનું વર્ણન કરે છે–પ્રયજન વિના બીજાને દુઃખી કરવાથી અથવા તે શિકાર અને જુગટું વિગેરે અનાચારનું સેવન કરવાથી અંતઃકરણમાં પ્રમોદ ઉ ત્પન્ન થાય તેને હર્ષ કહેવામાં આવે છે અને આહષ દુર્થીનયુક્ત હૃદયવાળા અધમ પુરૂષેનેજ સુલભ હોય છે, અર્થાત ઉત્તમ પુરૂએ તે કર્મબંધનના કારણભૂત