________________
त्रयस्त्रिंशत् गुणवर्णन.
coil now
વે ગ્રંથકાર ક્રમથી પ્રાપ્ત થએલા પરોપકાર કરવા રૂપ” તેત્રીશમા ગુણુનુ વર્ણન કરે છે—
પરાવતિમઃપરોપકાર કરવામાં કઠે એટલે તત્પર હોય તે વિશેષ ધર્મની ચેાગ્યતા મેળવી શકે છે. ખરેખર જે પુરૂષ પરોપકારપરાયણુ હોય છે તે સમસ્ત લેાકેાનાં નેત્રાને અમૃતના અજનરૂપ ગણાય છે. અથાત્ સમગ્ર પ્રાણીઓને આનંદ આપનાર હોય છે. અને જે નિરૂપકારી હોય છે તે તૃણુથી પણ હલકા ગણાય છે. કહ્યું છે કે—
( क्षेत्रं रक्षति चञ्चा सौधं लोलत्पटी कणान् रक्षा । दन्तात्ततृणं प्राणान् नरेण किं निरुपकारेण ॥ १ ॥
ર
શબ્દા :—ચચા પુરૂષ (ક્ષેત્રના રક્ષણ માટે બનાવેલા ઘાસના મનુષ્ય ) ક્ષેત્રનું, ચપલ ઘ્વજા પ્રાસાદનું, રાખ (ભસ્મ) અનાજનું અને દાંતમાં ગ્રહણ કરેલુ તૃણ પ્રાણાનું રક્ષણ કરે છે. અર્થાત્ જ્યારે આવા અચેતન પદાર્થા પ્રાણીઓને ઉપકાર કરનાર હાય છે,ત્યારે બાજાને ઉપકાર નહીં કરનાર સચેતન પુરૂષા તૃણ વિગેરેથી પણ નકામા ગણાય છે. ॥ ૧ ॥
પરોપકાર કરવા તે મ્હોટા પુરૂષોના સ્વભાવસિદ્ધ ધજ છે. કહ્યુ` છે કે— उपकर्त्तुं प्रियं वक्तुं कर्त्तुं स्नेहम कृत्रिमम् । सज्जनानां स्वभावोऽयं केनेन्दुः शिशिरीकृतः ॥ २ ॥ कस्यादेशात क्षिपयति तमः सप्तसप्तिः प्रजानां छायां कर्त्तुं पथि विटपिनामञ्जलिः केन बद्धः ।