________________
ષવિશિત ગુણ વર્ણન.
૧૭૯
સદ્ગુપાયના પ્રકાશ પ્રશંસનીય છે, અને દીર્ઘદશી પણું ભવિષ્યમાં ઉન્નતિ કરનારૂ છે. ઇત્યાદિ પ્રશંસા પૂર્વક રાજાએ શ્રેષ્ઠિને મત્રિપદ ઉપર સ્થાપન કર્યો. અનુક્રમે એજ ગુણ વડે જૈનધર્મ પામી સુખી થયા.
હવે ગ્રંથકાર પ્રસ્તુત ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશ દ્વારા ફળ બતાવે છે— सर्वकार्येषु यो दीर्घदर्शी स्याद्धनवन्नरः ।
स योग्यो भाग्यतः शुद्धधर्मकर्मणि जायते ॥७॥
શબ્દા:—જે પુરૂષ ધન શ્રેષ્ઠિની પેઠ સવ કાયામાં દીદી હેાય તે પુરૂષ ભાગ્યથી નિર્દોષ ધ કાય માં ચાગ્ય થાય છે જ્ઞા
// તિ વિરતિતમો ગુજઃ ||