________________
પંચવિ શશુસુવણું ન.
૧૭૫
માહાર નીકળ્યા, ત્યાં તેણે સર્વ ભૂમિ સુવર્ણમય દેખી તથા તે લેાભાકુળ શ્રેષ્ઠીએ તે કાષ્ટના પાલાણને સુવર્ણથી ભર્યું અને પોતે સ`કાચ કરી પોલાણમાં રહ્યા. શેઠે કેટલુ એક સુવર્ણ પેાતાના ખેાળામાં ગ્રહણ કર્યું. એ વહુઆ કાષ્ટ ઉપર બેસે છે અને એ વહુએ વહન કરે છે એવી વ્યવસ્થાથી નિરંતર વારા ફરતી વહન કરે છે આજે તે પાછી આવતી વહુઆમાંથી વહન કરવાવાળી વહુને ઘણેા ભાર લાગ્યા. જેવામાં સમુદ્ર ઉપર આવી તેવામાં તે થાકી ગઇ, પછી પરસ્પર કહેવા લાગી કે આ કાષ્ટના ત્યાગ કરી જે જળ ઉપર તરે છે તેને ગ્રહણ કરીએ. આ વાતને સાં ભળી કાષ્ટના પાલાણમાં રહેલા શેઠ ખલ્યા કે હે વહુએ ? હું કાષ્ટની અંદર તેથી આ કાષ્ટના ત્યાગ કરશે! નહીં. શેઠના આ વચન સાંભળી વહુએ ખુશી થઈ બેલી કે આજ આપણા ઘરમાંથી પાપ નીકળવા ઘા, એમ કહી સાગર શેઠને સાગરની અંદર ફેકી દીધો. પછી વહુએ પાતાને ઘેર પાછી આવી અને સુખી થઈ. એવી રીતે પાષ્ય વનું પાષણ કરવામાં ન આવે, તે ગૃહસ્થાને પરિવાર પેાતાના થતા નથી અને ધર્મની ચેાગ્યતા પણ થતી નથી, પાષ્ય વસ્તુ પોષણ કરવાથી ગૃહસ્થાના પરિવાર સુખી થાય તેમને સુખ થવાથી ધર્મકા↑ સુસાધ્ય થાય છે. પાષ્ય વર્ગના પાષણના વ્યવહારથી વિચાર કરી હવે નિશ્ચયથી વિચાર કરે છે.
નિશ્ચયથી વિચાર કરીએ તે દેવ, ગુરૂ અને પેાતાના આત્મા એ ત્રણ જ પાષણ કરવા લાયક છે. કહ્યું છે કેઃ— જગના નાથ તીર્થંકર સદ્ગુરૂ અને પેાતાના આત્મા એ ત્રણ પોષણ કરવાં, બીજાનું પેાષણ કરવાથી શું પ્રયેાજન છે ? ઉત્કૃષ્ટા નિશ્ચયથી તા પોતાના આત્મા જ પાષણ કરવા લાયક છે. કારણ કે તેનું પોષણ કરવામાં ન આવે તે ખીજાનુ પોષણ કરવુ તે પાષણ જ નથી. કહ્યું છે કેઃ— परलोकविरुद्धानि कुर्वाणं दूरतस्त्यजेत् ।
,
आत्मानं यो न संधत्ते, सोऽन्यस्मैस्यात्कथं हितः ॥ १ ॥
ભાવા —પરલેાક સંબધી વિરૂદ્ધ કાર્યો કરનારને વેગળેથી જ ત્યાગ કરવા અને જે પોતાના આત્માને ધારણ કરી શકતા નથી તે પુરૂષ ખીજાના હિતને માટે કેવી રીતે થાય !
હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા ફળ બતાવે છે. ઉપર જણાવ્યા પ્રમાણે ન્યાયથી વત્તન કરવામાં તત્પર રહેનાર જે. પુરૂષ પાથ્યજનાનુ પોષણ કરે તે પ્રશસા કરવા લાયક એવી આત્માની સ્થિતિવાળા થઈ સારા ધરૂપ કમને ચેાગ્ય થાય છે.