________________
पंचविंशगुणवर्णन.
S: 555
વે માનસારીના પાંત્રીશ ગુણ પિકી ચેવોશમા ગુણની સમાપ્તિ કરી અનુક્રમે પ્રાપ્ત થએલ ળ વર્ગનું પોષણ કરવા રૂપ” પચીશમાં ગુણના વિવરણને પ્રારંભ કરે છે.
})3)
વ્યવહારથી અવશ્ય ભરણ પિષણ કરવા લાયક એવા માતા-પિતા, ભાર્યા અને સંતાન વિગેરે પિષ્ય કહેવાય છે. અને તેમને વેગ તથા ક્ષેમ કરવાથી (નહી પ્રાપ્ત થએલાની પ્રાપ્તિ કરાવવી તેને વેગ કહે છે. અને પ્રાપ્ત થએલાનું રક્ષણ કરવું તેને ક્ષેમ કહે છે) પિષણ કરે તે પિષક કહેવાય છે. તેથી ગૃહસ્થાએ પિષ્ય વગનું પિષણ કરનાર થવું જોઈએ. કહ્યું છે કે –વૃદ્ધાવસ્થાને પહોંચેલા માતા પિતાઓનું, ઉત્તમ આચારવાળી ભાર્યાનું અને નાના બાળકનું સેંકડે ઉપાય કરીને પણ પોષણ કરવું જોઈએ એમ મનુ મુનિએ કહ્યું છે. વળી કહ્યું છે કે -- चत्वारि ते तात गृहे वसन्तु, श्रियान्निजुष्ठस्य गृहस्थधर्मे । सखा दरिलो नगिनी व्यपत्या, ज्ञातिश्च वृको विधनः कुलीनः॥१॥
શબ્દાર્થ –હે તાત ગૃહસ્થ ધર્મની અંદર લક્ષ્મીથી સેવાએલા હારા ઘરને વિષે દરિકી મિત્ર, સંતાન વગરની બહેન, વૃદ્ધ થએલે જ્ઞાતિને પુરૂષ અને નિધન થએલે કુલીન પુરૂષ એ ચાર વાસ કરીને રહે?
ભાવાર્થ –જે પિષ્ય વર્ગનું પિષણ કરવામાં ન આવે, તે લોકાચારના રહિત પણથી ખરેખર ગૃહસ્થને અપયશ થાય છે અને શુંભા તથા મહિમાની હાનિ થાય છે. તથા તે પિષ્ય વગનું બરાબર યુકિતથી પોષણ ન કર્યું હોય, તે ચેરી રૂપ અન્યાય વિગેરેમાં પ્રવૃત્તિ કરવાથી અનર્થને આપનારા અને પિતાની ઈચ્છા પ્રમાણે વર્તન કરનારા થાય છે. જેમ સાગર શ્રેણીના છોકરાઓની વહુઓ પોતાની ઇચ્છા પ્રમાણે વર્તનારી થઈ હતી, તેમ થાય તેનું દષ્ટાંત આ પ્રમાણે છે.