________________
એકાવિશ ગુણુ વધ્યું ન.
૧૫
કાર્યોમાં હંમેશાં સ્વજનાનુ અવશ્ય સન્માન કરે, તેમજ હાનિ સબંધી કાર્ય માં પુણ તેમને સમીપમાં રાખે, વ્યાખ્યા—“ પિતા માતા અને પત્નીના પક્ષમાં ઉત્પન્ન થએલા સ્વજનને પુત્રના જન્મમહોત્સવ વખતે, તેનું નામ પાડતી વખતે, પુત્રના વાળ ઉતારવાની વખતે અને વિવાહાદિરૂપ ઘરની વૃદ્ધિના કાર્યોંમાં લેાજન, વ અને તાંબૂલાર્દિક શુભ વસ્તુઓથી સત્કાર કરે. તેમજ પેાતાના કુટુંબમાં મરણ થયુ હાય તેવા કાર્યોંમાં અને ઉત્તરક્રિયા વિગેરે હાનિજનક કાર્યોંમાં પણ તેમને સાથે રાખી કાર્ય કરે. તથા પેાતાને પણ સ્વજનોના કષ્ટ તથા મહાત્સવ વિગેરે કાર્યોમાં. હમેશાં તેમની સમીપમાં રહેવું, તેમજ નિન થઇ ગએલા અને રાગેાથી આકુળક્યાકુળ થએલા સ્વજનાના ઉદ્ધાર કરવા. તેમની પુંઠ પછવાડે ચાડી ખાવી નહીં, તેમની સાથે શુષ્ક કલેશ કરવા નહીં, તેમના શત્રુઓની સાથે મૈત્રી કરવી નહિ અને તેમના મિત્રાની સાથે મૈત્રી કરવી. તે ઘરમાં ન હોય ત્યારે તેમના ઘરમાં જાય નહિ, દ્રવ્ય સબધી સસગના ત્યાગ કરે અને ગુરૂ, દેવ તથા ધર્મ સખધી કાર્યોમાં તેમની સાથે એક ચિત્તવાળા થવુ, ” સ્વજન સ’બધી ઉચિત આચરણુ સમાપ્ત કરી ધર્માંચા સંબંધી ઉચિત આચરણ કહે છે.
'
ઉપર જણાવ્યા પ્રમાણે સ્વજન પ્રત્યે ઉચિત આચરણુ કહ્યું. હવે ધર્માંચાય સંબધી ઉચિત આચરણ કહીએ છીએ. “ ધર્માચાર્ચીને ભકિત અને બહુમાન પૂર્વક ત્રિકાળ પ્રણામ કરે, તેમણે દર્શાવેલી નીતિથી આવશ્યક પ્રમુખ કાર્યોં કરે અને તેમની પાસે શુદ્ધ’શ્રદ્ધાથી ધર્મોપદેશ શ્રવણ કરે. તેમના આદેશને મહુમાન આપે, મનથી પણ તેમને અવર્ણવાદ ચિતવે નહિ. તેમનાં અવર્ણવાદ ખેલનારને અટકાવે અને “મેશાં તેમની સ્તુતિને પ્રગટ કરે, તેમના છિદ્રો જીવે નહિ, તેમના સુખ દુ:ખમાં મિત્રની પેઠે પ્રવૃત્તિ કરે, અને તેમના વિરોધીઓના વિઘ્નને સવ પ્રકારના પ્રયત્નથી દૂર કરે. વળી ધર્મકાર્યમાં સ્ખલિત થતાં ધર્માંચાય પ્રેરણા કરે તે તે સ તથૈતિ હી માન્ય કરે પ્રમાદથી સ્ખલિત થએલા પેાતાના ધર્માચાર્ય ને પણ એકાંતમાં પ્રેરણા કરે. સમયને ચેાગ્ય તેમના ભકિતથી સવ વિનયે પચાર કરે. ધમાઁચાયના ગુણાનુરાગને અત્યંત નિષ્કપટપણે પોતાના હૃદયમાં ધારણ કરે. તે ધૉંચાય દેશાંતરમાં હાય તા પણ તેમના ભાવાપચારને હમેશાં યાદ કરે. ઇત્યાર્દિક ધર્માચાય સંબંધી ઉચિત આચરણ જાવું, ” નાગર શબ્દની વ્યુત્પત્તિ પૂર્ણાંક તેનું ઉચિત આચરણ કહે છે.
,,
જે નગરમાં પોતે વસતા હાય તેજ નગરમાં સમાન વૃત્તિવાળા જે પુરૂષા વસે છે તે નગરજનાને નાગર કહે છે. આ ગાથાની વ્યાખ્યા સ્પષ્ટ છે, કેવળ વ્યાપાર વૃાત્તથી જીવનાર હોય તેને સ્વ સમાન વૃત્તિવાળા કહે છે. તે નાગરિકનું ઉચિત આચરણ એ છે કે, “ તેમના તરફ હમેશાં એક ચિત્તવાળા સમાન સુખ દુઃખ