________________
૧૫૨
શ્રાદ્ધગુણ વિવરણું. કાર્યોની અંદર પિતાના ચિત્તને અનુસરે તથા બુદ્ધિના ગુણેને નિર્વાહ કરે અને નિયમના સદ્દભાવને પ્રકાશ કરે તથા પિતાને પુછીને કરવા ગ્ય કાર્યોની અંદર પ્રવૃત્તિ કરે, પિતાએ નિષેદ્ધ કરેલો તે કાર્ય કરતે અટકી જાય. કાર્યમાં અલિત થતાં કઠોર વચને કહેવામાં આવે તે પણ વિનયને લેપ કરે નહીં. વળી તે પિતાને ધમ સંબંધી થએલા મનોરથને વિશેષપણે પરિપૂર્ણ કરે ઈત્યાદિ પિતાનું ઉચિત આચરણ જેમ કરવાનું છે, તેમજ માતાનું પણ ઉચિત આચરણ કરવું. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. તે પિતાને ધમ સંબંધી એટલે દેવની પૂજા, ગુરૂની સુશ્રષા, ધમનું શ્રવણ, વિરતિ તથા આવક–પ્રતિકમણને અંગીકાર, સાત ક્ષેત્રમાં દ્રવ્યને વ્યય અને તીર્થયાત્રા વિગેરે ધમ સંબંધી મનેરને વિશેષપણે આદર સહિત પરિપૂર્ણ કરે. આ લોકમાં હરિણ, મહાપદ્મ વિગેરે ચકવર્તીની પેઠે લોકમાં ગુરૂ સમાન પિતાના માતા પિતાને વિષે ઉચિત આચરણ કરવી તે ઉત્તમ સંતાનનું કર્તવ્ય છે. કારણ કે અત્યંત દુખે કરીને જેમના ઉપકારને બદલે ન આપી શકાય તેવા માતા પિતાને અરિહંતના ધર્મમાં સારી રીતે જોડી દેવા સિવાય તેમના ઉપકારને બદલે આપવાને બીજે ઉપાય નથી. તેને માટે શ્રી જિનાગમમાં કહેવું છે કેરિવું સુપહિયારું સમજણો ફત્યાદિ આ વાક્યનું સવિસ્તર વર્ણન પ્રથમ અમે લખિ આવ્યા છીએ ત્યાંથી જાણી લેવું. જેવી રીતે પિતા સંબંધી ઉચિત આચરણ બતાવ્યું છે, તેવી જ રીતે માતા સંબંધી પણ તે સઘળું ઉચિત આચરણ જાણું લેવું. પરંતુ પિતા કરતાં માતામાં જે વિશેષ કરવાનું છે તે કહે છે-પિતાથી વિશેષ એટલું છે કે, માતાની અસદશ ચિત્તની અનુકૂળતાને વિશેષપણે પ્રગટ કરે અર્થાત માતાની ઈચ્છાનુસાર વર્તન કરે. કારણ કે સ્ત્રીઓના સ્વભાવને સુલભ એવા પરાભવને જનની વહન કરી શકતી નથી, એ હેતુથી માતાનું મન કેઈ પ્રકારે ખેદયુક્ત ન થાય તેવી રીતે વર્નાન કરે. હવે સહેદર સંબંધી ઉચિત આચરણ કહે છે. સહેદરને વિષે ઉચિત આચરણ આ પ્રમાણે છે. પોતાના સાદર-ભાઈને પિતાના આત્માને સદશ જુવે અને સર્વ કાર્યોમાં જ્યેષ્ઠ બંધુ હોય અથવા તે કનિષ્ટ બંધુ હોય તે પણ બહુ માન કરે, જુદાઈ દર્શાવે નહીં, યથાર્થ અભિપ્રાયને જણાવે, સહોદરને યથાર્થ અભિપ્રાય પુછે, વ્યવહારમાં પ્રવૃત્તિ કરાવે અને સહેદરથી
ડું પણ દ્રવ્ય છાનું રાખે નહીં. આ ઉચિત આચરણ વિનીત સોંદર સંબંધી છે. વળી કદાચિત્ સહોદર ખરાબ આચરણવાળા અને જાર પુરૂષે વિગેરેના સંસ
થી અવિનીત પણ થાય, આવા કારણથી તે કાયમાં જે કરવું જોઈએ તે બતાવે છે–અવિનીત સહેદરને અનુકુળ વર્તન કરે, તેના મિત્ર પાસે એકાંતે ઉપાલંભ અપાવે અને સ્વજન વર્ગો પાસે બીજાના વ્યપદેશથી શિખામણ અપાવે પિતે હદયમાં સનેહરુક્ત હોય તે પણ તે અવિનીત સહેદરની ઉપર કુપિત થએલાની કે