________________
એકાન’શ ગુણુવર્ણ ન.
૧૫૧
અને વઆદિકની ગાઠવણ કરી, પછી તે રત્નથી સુધન શેઠ પાછે બીજીવાર પ્રખ્યાતવેપારી થયા. આ લેાકમાં પણ સત્પાત્રના દાનનું ફળ જોઇ સુધન શેઠ હંમેશાં અતિથિઓને સત્કાર કરવામાં તત્પર થયા.
તથા સવ વિશિષ્ટ લાક, સ’મત થએલા–માનેલા, પિતામાતા અને સહેાર વિગેરે સાધુ કહેવાય છે. તેવા સાધુઓને વિષે પણ ચેાગ્યતા પ્રમાણે ગૃહસ્થ સત્કાર કરનાર હાય, કહ્યું છે કે પુરૂષે ઘણાં ગુણા પ્રાપ્ત કર્યાં હોય પણ જે પુરૂષ સમ્યક્ પ્રકારે ચેાગ્ય આચરણાને જાણતા નથી તે પુરૂષ લોકમાં શ્લાઘાને પ્રાસ થતા નથી એમ જાણી ચત આચરણા કરી. ઉચિત આચરણથી શું થાય છે? એવી કોઈ શંકા કરે તેને માટે કહ્યું છે કે—
‘મનુષ્યપણું સને સામાન્ય છે. તે છતાં કેટલાએક પુરૂષો આ લેાકમાં સીત્તિને પ્રગટ કરે છે. તેને તમે વિકલ્પ શિવાય ઉચિત આચરણાનું માહાત્મ્ય જાણેા.” તે ઉચિતષણું નવ પ્રકારે થાય છે, તે આ પ્રમાણે છેઃ— तं पुण पिय१ माइ सदोयरसुश् चाई ४ अवचर सयimg; i
गुरुण नायर परतिडिएसुए पूरिसेल काथव्वं ॥ ए॥ રાજ્જાનીતે ઉચિત આચરા પિતા, માતા, સહાદર-ખાંધવ, ભાર્યા, સં તાન, વજન ગુરૂજન, નગરલાક અને અન્યદર્શનીઓને વિષે ધર્માથી પુરૂષ ક રવી જોઇએ. પ્રથા
ભાષા
તેમાં પ્રથમ પિત્તા સંબંધી ઉચિત આચરણા કહે છે. પુત્ર પોતે જ ત્રિનય પૂર્વક પિતાના શરીરની શુશ્રુષા કિકની પેઠે કરે તથા પિતાના વાકયને સુખમાંથી નિકળતાં પહેલાં અંગીકાર કરી લે, તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. પગ મવા, શરીનું મન કરવું અને તેમને ઉઠાડવા–બેસાડવા વિગેરે કરવા રૂપ અથવા દેશકાળ નિગેરેને અનુકૂળ શરીરના સુખને અર્થે કરવારૂપ સાત્મ્યની ચર્ચાન્યતાથી ભાજન, શય્યા, વસ્ત્ર અને કેશર, ચંદન, કસ્તુરી પ્રમુખ શરીરના વિલેપન નિગેરેને સાદ કરવારૂપ પિતાના શરીરની સેવા મનની પ્રીતિના ઉત્કૃષ્ટરૂપ વિનયથી કરે. પરંતુ બીજાના આગ્રહને લઇ અવજ્ઞાથી અથવા નાકરાથી પિતાની સેવા કરવે નહીં. આ પ્રમાણે કાયા સખ`ધી પિતાની ઉચિત આચરણા જાણવી. વચન સંખ"ધી ઉચિત આચરણા તા પિતાના સુખથી નિકળતા પહેલાં અર્થાત્ બેલાતા આદેશરૂપ વચનને આદરપૂર્વક અંગીકાર કરે. પરંતુ અવજ્ઞા કરે નહીં. હવે પિતાની મન સમથી હચિત આચણ્ડા કહે છે. સવ॰ પ્રકારના પ્રયત્નથી સલ