________________
એકેવિશ ગુણ વર્ણન. अईत्न्यः प्रथमं निवेद्य सकलं सत्साधुवर्गायच, प्राप्ताय प्रविनागतः सुविधिना दत्वा यथाशक्तितः । देशायातसधर्मचारिनिरखं सार्थ च काले यथा । जुञ्जोतेति सुत्नोजनं गृहवतां पुण्यं जिनैाषितं ॥३॥
શબ્દાર્થ –પ્રથમ સર્વ વસ્તુ તીર્થકરોને નિવેદન કરી અર્થાત નિવેદ ધરાવી પડી શસ્ત થએલા સાધવગને વિધિ પૂર્વક વિભાગ કરી શક્તિ પ્રમાણે દાન આપી દેશાંતરથી આવેલા સધમીઓની સાથે ભેજનકાળે ઉત્તમ ભેજન કરે એ યુસ્થાને પવિત્ર ભેજન છે, એમ જિનેશ્વરએ કથેલું છે. ?
આ અતિથિદાન થેડું આપેલું હોય તે પણ તત્કાલ ઘણા ફળને આપનારૂં થાય છે, તે વિષે એક દષ્ટાંન્ત આ પ્રમાણે છે.
કઈક ગામમાં દાન દેવાની બુદ્ધિવાળે અને ભદ્રિક પરિણતિવાળ સુધન નામે શેઠ હસે તેને ધનશ્રી નામે ભાર્યા હતી તે પણ પોતાના સ્વામિના સમાન સ્વભાવવાળી હતી. એક વખતે કે જૈન મુનિ પાસે તેણે નીચે જણાવ્યા પ્રમાણે ધમદેશના સાંભળી.
દેવની ભક્તિથી, ગુરૂની ઉપાસનાથી, સર્વ પ્રાણીઓ ઉપર અનુકંપા કરવાથી, સત્ પુરૂષની સંગતિથી, અને સિદ્ધાંતનું શ્રવણ કરવાથી હે લેકે, મનુષ્ય જન્મનું ફળ ગ્રહણ કરે. સત્પાત્રમાં દાન આપવું તે લક્ષ્મીનું આભૂષણ છે. વિરતિ (પચ્ચ ખાણ) ધારણ કરવું તે વિદ્યાનું આભૂષણ છે. કેવળ ધર્મને જ ધારણ કરે તે શરીરનું આભૂષણ છે અને કેવળ સત્ય જ બેલવું તે વાણીનું આભૂષણ છે. પૃથ્વીનું આભૂષણ પુરૂષે છે. પુરૂષનું આભૂષણ અતિઉત્તમ લક્ષ્મી છે. લક્ષમીનું આભૂષણ દાન છે. અને દાનનું આભૂષણ સુપાત્ર છે, તેમાં સર્વ દાને માં અન્નનું દાન અતિશય મોટામાં મોટું ગણાય છે. તેને માટે કહ્યું છે કે તીર્થકર જેવા લકત્તર પુરૂષો પણ અન્ન દાતાના હાથની નીચે પોતાના હાથને ધારણ કરે છે, તેથી તે દાન સત્પાત્રમાં આપવામાં આવ્યું હોય તે ઘણું ફળવાળું થાય છે. તેને માટે અન્યદર્શનમાં પણ આ પ્રમાણે કહેલું છે. “હે રાજન્ અન્નદાનના જેવું બીજું ઉત્કૃષ્ટ દાન નથી. કારણ આ ચરાચર સંપૂર્ણ જગત્ અન્નથી ધારણ કરાએલું છે.”ઈતિહાસ પુરાણમાં પણ કહેવું છે કે-“હે, પુરૂષ શ્રેણ–રાજનું સર્વ પ્રાણીઓના પ્રાણે અન્નને વિષે રહેલા છે, તેથી પંડિત પુરૂષોએ અન્નદાતા પુરૂષને પ્રાણદાતા કહેલ છે” પુરૂષ શ્રેષ્ટ વૈવસ્વત નામે રાજાએ સ્વ લેકમાંથી ચવતા એવા તે કેસરિધ્વજ રાજાને કરૂણાથી કાળ કે, “હે રાજન? કમ ભૂમિમાં જઈ જે હારે બીજી વાર સર્મમાં આવવાની ઇરછા