________________
૧૩.
- શ્રાદ્ધ ગુણ વિવરણ. नदीरितोऽर्थः पशुनापि गृह्यते, दयाश्चनागाश्चवहन्तिनोदिताः। अनुक्तमप्यूहति पएिमतोजनः, परेगितज्ञानफदा हि बुद्धयः।।
પ્રેરણા કરાએલા અને પશુ પણ ગ્રહણ કરે છે. અર્થાત્ સમજે છે. અને પ્રેરણ કરાએલા અ તથા હસ્તિઓ ચાલે છે. પરંતુ પંડિત પુરૂષ તે કથન નહી કરાએલા અથને પણ વિતકથી ગ્રહણ કરે છે. કારણકે બુદ્ધિ તે બીજાના અભિપ્રાયને જણાવનાર શરીરની ચેષ્ટારૂપ ઇગિત જ્ઞાનના ફળવાળી હોય છે. કેળા પછી ઉપાધ્યાયે નારદને કહ્યું કે આ બીના કેઈને જણાવવી નહીં. તે પછી પવતને વેદનું શ્રવણ કરતાં અટકાવ્યો અને નારદ ઉચિત બુદ્ધિવાળે છે, એમ જાણે તેને વેદ સાંભળવાની આજ્ઞા આપી. હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા જે બુદ્ધિયુકત હોય તે ધર્મને એગ્ય થાય છે. એમ બતાવે છે– श्च्छं पुमर्थेषु विशुष्बुधि, गुणैः समेतः सुविचारसारम् । प्रवर्त्तमानो बनते निजार्थ, सिधि जनो धर्मरसोचितत्वम् ॥॥ इतिचतुर्दशः
ઉપર જણાવ્યા પ્રમાણે નિર્દોષ એવી બુદ્ધિના ગુણોથી યુકત તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ પુરૂષાર્થને વિષે પ્રવૃત્તિ કરનાર પુરૂષ સારા વિચારના સારભૂત એવી પિતાના અથની સિદ્ધિને અને ધમરૂપ રસની ચેગ્યતાને પ્રાપ્ત કરે છે. ૮
-નાનાલia નાદERE