________________
૧૮
શ્રાદ્ધ ગુણ વિવરણ. શાસ્ત્રોનું ઉપાદાન કરવું તે ગ્રહણ કહેવાય છે. ૩ ગ્રહણ કરેલાં શાસ્ત્રને સ્મૃતિમાં રાખવાં તેને ધારણું કહે છે. ૪ જાણેલા પદાર્થનું અવલંબન કરી તેવા પ્રકારના બીજા પદાર્થોમાં વ્યાપ્તિ વિગેરેને વિતક કરે તેને ઉહા કહે છે. ૫ અનુમાન અને ઉકિત (કથન) વડે વિરૂદ્ધ એવા હિંસાદિક પદાર્થથી પાપ લાગે છે. એમ જાણવાથી પાછા હઠવું તેને અપહ કહે છે. ૬ અથવા સામાન્ય જ્ઞાનને ઉહ કહે છે અને વિશેષ જ્ઞાનને અપહ કહે છે. ઉહાપેહના યોગથી અજ્ઞાન, સંશય અને વિપરીતતાને ત્યાગ કરવાથી જે જ્ઞાન થાય તેને અર્થ વિજ્ઞાન કહે છે. ૭ ઉહાપોહા અને અર્થ વિજ્ઞાનથી વિશુદ્ધ (નિમળ) એટલે આ પ્રમાણે જ છે. એ નિ શ્ચય તેને તત્વજ્ઞાન કહે છે. ૮આ બુદ્ધિના આઠ ગુણે યથા સંભવ જાણવા. આ શુશ્રુષા વિગેરેથી બુદ્ધિના ઉત્કર્ષવાળે પુરૂષ નિરંતર વિચાર પૂર્વક પ્રવૃત્તિ કરનાર હોય તે કદિપણું અકલ્યાણને પ્રાપ્ત થતું નથી. પરંતુ સંપૂર્ણ ધર્મ અને વ્યવહારના પરમાર્થના વિચાર કરવામાં તત્પર થાય છે. કહ્યું છે કે
સુgિો પ્રય, ધમકા નવાઠ્ઠિ પરિશુદ્ધ जोगत्तमप्पणोच्चिय. अणुबंधं चेव जत्तेणं ॥ ४ ॥
બુદ્ધિમાન પુરૂષ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ ઉપાધિથી નિર્મળ એવા ધમસ્થાનને તથા પિતાના પેગ્યપણાને અને ઉત્તરોત્તર ફળરૂપ અનુબંધને પણ મોટા પ્રયત્નથી વિચાર કરે છે. ૪ ઉપરની ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે.
બુદ્ધિના ઉપલક્ષણથી બુદ્ધિના ગુણવાળે પુરૂષ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એવાં વિશેષણરૂપ ઉપાધિથી દોષરહિત એવા ધર્મસ્થાનની તેમજ પિતાના આ ભાની ચેગ્યતાને પણ વિચાર કરે. એકલા ધર્મસ્થાનની જ આલોચના કરે છે એમ નહી એ ચાર શબ્દનો અર્થ છે. જેમ કે ક્યા ધર્મસ્થાનને હું યેગ્ય છું. તેને માટે કહ્યું છે કે –
* લિઃ નિમિત્રાળ, કોલેરા વ ચરાડા ા कश्चाहं का च मे शक्ति, रिति चिन्त्यं मुहुर्मुहुः ॥५॥
ક કાળ વર્તે છે? કેણુ મિત્રો છે? કયે દેશ છે? ખર્ચ અને આવક કયાં છે? હું કોણ છું? અને હારી શકિત શી છે? એવી રીતે વારંવાર ચિંતવવું ૫ તેવીજ રીતે ઉત્તરોત્તર ફળરૂપ અનુબંધ (ફળસાધન) ને મોટા પ્રયત્નથી વિચાર કરે છે. અહિં ક્રિયાપદને છઠ્ઠા પદની સાથે સંબંધ કર્યો છે. વળી કહ્યું છે કે
बुन्नश्य जहाविसयं, सव्वं धम्मति एत्युदाहरणं । वेदजयणपरिच्छा, बटुकदुगं गगघायंमि ॥ ६ ॥