________________
૧૨૦
શ્રાદ્ધ ગુણ વિવરણ.
તેની નજીક રહીને રાજાએ તેનું ભેજન તથા આચ્છાદન (કપડાં) પ્રમુખ જોઈ લીધું. પછી સાયંકાળે ઉતારો કરવાની ઈચ્છાવાળે અને માર્ગથી શ્રમિત થયેલે રાજા કદર્ય (કૃપણુ) ના ઘરની નજીકમાં દાન દેવાની શ્રદ્ધાવાળે ખવાટ (તાળીઓ) એવું બીજું નામ છે જેનું એવા ગ્રેવીંદનામના બ્રાહ્મણની ઝુંપડીમાં ગયે, ત્યાં અભ્યાગતની ઈચ્છા રાખનાર ગોવીંદબ્રાહ્મણે રાજાને ઉચિત સ્થાનમાં બેસા, અને ગોવિંદ રાજાના થાકને દુર કરવાને અર્થે તેલની યાચના કરવા માટે કદર્યની પાસે ગયા અને તેલ માગ્યું. પણ તે આપતે નથી ઘણું કહ્યું ત્યારે તેલના પુણ્યને ચે ભાગ માગી લઈ એક કર્ણને ભાગ (સેળ માસા) ઘણી મુશ્કેલીથી આપ્યું, તે તેલથી રાજાના શરીરે મર્દન કર્યું અને ઉષ્ણ જળથી રાજાને સ્નાન કરાવ્યું, તે પછી આપસ આપસમાં આવવા વિગેરેનું કારણ પુછતાં રાજાએગોવિંદને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. ગવદ પિતાના ઘર આગળ રહેલા વડ વૃક્ષની ઉપર પ્રથમની પરિચયવાળી દેવીને પુછયું, એટલે દેવીએ ખરી વાત કહી બતાવી. પછી ગોવિંદે રાજાની આગળ આ પ્રમાણે કહ્યું. તને ગોવાળીયાના “એક ગણું દાન અને સહસ્ત્ર ગણું પુણ્ય” વચનને નિશ્ચય નવ મહીનાને અંતે કાંતિ નગરીમાં થશે. વળી આ રાત્રીના પાછલા પેહેરે મહારૂં સર્પન દંશથી મૃત્યુ થશે અને અતિસારના વ્યાધિથી કદર્યનું પણ મૃત્યુ થશે. આ વાતને નિર્ણય કરી તમારે કાંતિ નગરીમાં આવવું પ્રભાતે તેજ પ્રમાણે બનાવ બન્યું તેથી ગોવીંદની કહેલી વાત ઉપર પ્રતિતિવાળો રાજા પણ કેઈ એક વનની અંદર જતાં તેના રૂપથી પરાધીન થયેલી કઈ વ્યંતરીથી સેવા કરાએલા રાજાએ નવ મહીના પૂર્ણ કર્યા પછી કાંતિ નગરી તરફ જવાની ઈચ્છાવાળા તે રાજાને દેવીએ ઉપાડીને કાંતિનગરી પાસે મુકી દીધે, ત્યાં કાંતિ નગરીના દરવાજામાં પ્રવેશ કરતાં કેઈ દરિદ્ર સ્ત્રી પોતાની બાલિકાને ત્યાગ કરતી જોવામાં આવી. રાજાએ પુછ્યું આ શું? તે સ્ત્રીએ કહ્યું કે પ્રથમ પણ હારે દુર્ભગા એવી સાતકન્યાઓ છે અને આ આઠમી કન્યા થઈ તેને ત્યાગ કરૂં છું, આ વાત સાંભળી દયાળુ વિક્રમ રાજાએ સવા લાખ રૂપીઆની કિંમતની પિતાની મુદ્રિકા (વિટી) આપી તે બાલિકાની રક્ષા કરી, પછી રાજા નગરીની અંદર ગયો ત્યાં રાજ માર્ગમાં પડો વગડાવવામાં આવતું હતું “રાજાને પુત્ર થયે છે તે સ્તનપાન કરતું નથી અને બેલે છે કે તમે મને મિત્ર કરાવે. એ પ્રમાણે પડહને સાંભળી વિકમ રાજા પડહાને વગડતાં અટકાવી રાજાના હેલમાં રાજપુત્ર પાસે આવ્યું, તે વખતે વિકમ રાજાને જોઈ બાળક બે હે મિત્ર વિક્રમ ! પધારે તમારે સંદેહ ટળી ગયો? ચિત્તમાં ચમત્કાર (આશ્ચર્ય) પામેલે રાજા પણ બેલ્યો હે મિત્ર બાળક!જે કહેવાનું હોય તે તમે કહે, બાળકે કહ્યું કે હું ગોવીંદ બ્રાહ્મણ છું અભ્યાગત થયેલા તમને તેલ મર્દન કરવાના પુણ્યથી હું કાંતિ નગરીના રાજાને પુત્ર થયો છું અને તે દર્ય –