________________
૧૧૪
શ્રાદ્ધ ગુણ વિવરણ.
રાખવી એટલે કે સ્ત્રીને તથા ધનને પ્રતિબંધ નહીં રાખતાં એકાંતે આત્માનું હિત થાય તેવી પ્રવૃત્તિ કરવા ઉદ્યક્ત થવું. આત્માનું રક્ષણ થવાથી ધન અને સ્ત્રીનું તે રક્ષણ પિતાની મેળે જ થશે. કારણ કે ધન અને સ્ત્રી મળવી એ પુણ્યાધિન છે, અને પુણ્ય કરવું તે આત્માને આધીન છે, તો જે આત્માથી સ્વર્ગ અને મોક્ષ બને સાધી શકાય છે, તે આત્માનું અહિત ધન અને સ્ત્રી માટે થવા દેવું ચગ્ય નથી. સ્ત્રીને વિયોગથી અથવા ધનને એકદમ નાશ થવાથી જાણે પોતે તે રૂપજ હેય નહીં ! એમ ધારી સ્ત્રી અને ધનની પાછળ આત્મહત્યા કરવા ચુક્તા નથી, આ અજ્ઞાનનું કારણ છે. આત્મા તેિજ સ્ત્રી અને ધનાદિક મેળવી શકે છે, તે તેનું અહિત આવા કારણે થવા દેવું એ બુદ્ધિમાન પુરૂાનું કામ નથી, માટે ધન અને સ્ત્રીના ત્યાગપૂર્વક પણ સંયમાદિક ગ્રહણ કરી આત્માની ઉન્નતિ કરવી યોગ્ય છે, તેમ સર્વથા ન બને તે દેશવિરતીપણું લઈને પણ અમુક અંશે સ્ત્રી ધનાદિકના ઉપરને મેહ ઓછો કરી આત્માનું રક્ષણ કરવા પ્રવૃત્તિ કરવી ઉચિત છે.
વળી ધમી પુરૂને શરીર ધન તુલ્ય છે, અને આત્મા શરીર તુલ્ય છે, એવી રીતે થએ છતે શરીરની પીડાની ઉપેક્ષા કરી આત્માની રક્ષા કરવી જોઈએ. ઈત્યાદિ આ પ્રમાણે તે રેગ બ્રાહ્મણનું પિતાની પ્રતિજ્ઞામાં નિશ્ચળપણું જાણવામાં આવવાથી તે બન્ને દેવેને મહાન હર્ષ થયે. અહો ! આ બ્રાહ્મણ સાત્વિક પુરૂષમાં શિરમણ છે, અને શક્રે કે તેની સાચી પ્રશંસા કરી છે, એવો વિચાર કરી તે પછી તે બન્ને દેવોએ પિતાનું સ્વાભાવિક રૂપે પ્રગટ કર્યું અને શકે કરેલી પ્રશંસા વિગેરે વૃત્તાંત લેકમાં પ્રસિદ્ધ કર્યો, તથા દેએ તેના સર્વ રેગનું હરણ કર્યું અને રત્નોથી તેનું ઘર ભરી દીધું. પછી સર્વ ઠેકાણે તે બ્રાહ્મણનું આરોગ્ય દ્વિજ એવું નામ રૂઢિમાં આવ્યું, અને તે સંપૂર્ણ પુરૂષાર્થ (ધર્મ, અર્થ અને કામ)ને સાધવાવાળો થયે, અને દેએ પિતાના સ્થાન તરફ ગમન કર્યું. એવી રીતે નિંદિત કર્મને ત્યાગ કરતાં બીજા મનુષ્યને ધર્મમાં સ્થિરતા થાય છે, અને પોતાના આત્માનું સંસારથી તારવું કીર્તિ, પ્રતિષ્ઠા વિગેરે ગુણ પ્રાપ્ત થાય છે, તથા નિંદિત કર્મના ત્યાગથી અનિદિત કર્મ પણ તેટલું જ કરવું જોઈએ કે જેથી અને સુખી થવાય. કહ્યું છે કે – " मासैरष्टनिरह्ना च, पूर्वेण वयसायुषा। " तन्नरेण विधातव्यं, यस्यान्ते सुखमेधते ॥ १५॥
दिवसेनैव तत्कार्य, येन रात्रौ सुखीनवेत् । - તત્વાર્થમદતૈિયુ સ્થતિ સુવીયઃ”. 29 |