________________
સપ્તમ ગુણ વર્ણન. “पूर्वस्यां श्रीगृहं कार्य-माग्नेय्यां च महानसम् ।
शयनं दक्षिणस्यां तु, नैऋत्यामायुधादिकम् ॥३॥ लुजिक्रिया पश्चिमायां, वायव्यां धान्यसङ्गहः॥ ઉત્તરસ્યાં નાન–નીરાવ્યાં રેવતા ” .
' રૂતિ વિશ્વવિદ્યારે શબ્દાર્થ—“લક્ષ્મીનું સ્થાન પૂર્વ દિશામાં, રડું અગ્નિ કોણમાં, શયન દક્ષિણ દિશામાં, સાદિક નિત્ય કોણમાં ભેજન ક્રિયા પશ્ચિમ દિશામાં, ધાન્ય સંગ્રહ વાયવ્ય કેણુમાં, જળનું સ્થાન ઉત્તર દિશામાં અને દેવમંદિર ઈશાણ કણમાં કરવું. ૩-૪”
વળી સ્થાન કેવા પ્રકારનું હોવું જોઈએ. તે સ્પષ્ટ રીતે દર્શાવે છે.
અતિ પ્રગટ અને અતિ ગુપ્ત સ્થાનનો નિષેધ હોવાને લીધે સ્થાન અતિ પ્રગટ અને અતિ ગુપ્ત ન હોવું જોઈએ. તેમાં અતિ પ્રગટ હેય તે નિચ્ચે સમીપમાં બીજા ઘર ન હોવાને લીધે અને ચારે તરફ ખુલ્લું હોવાને લીધે ચેરાદિકથી પરાભવ થાય, અને અતિ ગુપ્ત હોય તે ચારે તરફના બીજા મકાનેથી ઘેરાએલું હોવાને લીધે શેભાને પામતું નથી, અને અગ્નિ વિગેરેના ઉપદ્રવ વખતે મકાનમાં મુશ્કેલીથી પસી કે નિકળી શકાય છે.
વળી મકાન કેવા સ્થાનમાં હોવું જોઈએ તે બતાવે છે.
“કારિ વેરમ”—જ્યાં સુંદર શિળ વિગેરેથી અલંકૃત પાડેશી વસતા હેય તેવા સ્થાનમાં મકાન હોવું જોઈએ. જે ખરાબ શીળ[ આચાર] વાળા પાડોશી હોય તે ખરેખર તેમના આલાબ સાંભળવાથી અને ચેષ્ટા વિગેરે જેવાથી સદ્ગુણી પુરૂષના પણ ગુણની હાની આપે આપ થઈ જાય છે. ઊત્તમ સાધુના ઉપાશ્રયની પાસે રહેલા હાથીને સાધુના દર્શનથી દયાના પરિણામ થયા હતા, અને પાછળથી સૂકરીના રહેઠાણુ પાસે કરેલી હસ્તીશાળામાં રહેવાથી તેજ હાથી દયા રહિત થયે હતે, વળી ગાયે ચરાવનાર સંગમને સારા પાડેશીને યેગ મળવાથી તે પરલેકમાં શાલિભદ્રપણે ઊસન્ન થયે હતે. - આગમમાં નિષેધ કરેલા દુષ્ટ પડેશીએ તે આ પ્રમાણે છે. "खरिया तिरक्रवजोण, तासायरसमणमाहणसुसाणा । वग्गुरियवाहगुम्मिय, हरिएसु पुनिन्दमाचंधा ॥५॥