________________
७८
શ્રાદ્ધ ગુણ વિવરણ.
'
કરનારી બ્રાહ્મણીને વળગી પડી, એટલે તે તત્કાળ શ્યામ, કુબડી અને કુષ્ટ રાગથી દુષિત થઇ ગઇ. પછી આકાશમાં રહેલી હત્યાએ લેાકેાને આ પ્રમાણે કહ્યું કે— कुम्न भिन्नयुगलेन किल्विषं, बालकस्य जननी व्यपोहति । कण्ठताळुरसनानिरुज्जता, दुर्जनेन जननी व्यपाकृता ॥ २ ॥ શબ્દા માતા બાળકની વિદ્યાને ફુટેલા ધડાના ડીકરાથી દૂર કરે છે, પણ કંઠ, તાળુ અને જીન્હાથી અવર્ણવાદ રૂપ વિદ્યાને બહાર ફેંકનાર દુનેતા માતાને પણ હરાવી છે, જ્
',
તે કારણથી ઉપર જણાવ્યા પ્રમાણે સમગ્ર લેકના પણ અવર્ણવાદ કલ્યાણકારી નથી, તા “રાનાğિ વિશેષતઃ ” એ વચનથી ઘણા લાકને માન્ય એવા રાજા, મંત્રી, દેવ, ગુરૂ અને સંઘ વિગેરેના અવવાદ કેવી રીતે કલ્યાણકારી થાય ? અર્થાત્ ન જ થાય. રાજાદિકના અવર્ણવાદ એલવાથી આ લેકમાં દ્રવ્યાક્રિકને વિનાશ અને ભવાંતરમાં નીચ ગેાત્ર તથા કલંક વિગેરે ઢાષાની પ્રાપ્તિ થાય છે. તેને માટે જૈનાગમમાં આ પ્રમાણે છે—
“ પેાતાનું હિત ઇચ્છનાર પુરૂષે અસત્ય, અભ્યાખ્યાન ( કલ'ક, ) ચુગલી અને મર્મ ભેદક વિગેરે દુઃખનાં કારણભૂત વચન બેલવાંજ ન જોઇએ. પતિ પુરૂષાએ ખીજાના છતા દોષ પણ ન કહેવા જોઈએ, તે લેાકેાને વિષે પ્રગટ અથવા તે છાના એવા અવિદ્યમાન દોષ તે એલાયજ કેમ ? જે દુર્બુદ્ધિ બીજા પુરૂષને કલક આપે છે, તે પુરૂષ આ લેાકમાં નિંઢનીક થાય છે અને ભવાંતરમાં તીવ્ર દુઃખાને મેળવે છે. જે દુઃૠમતિ માસના દોષથી પાંચ સમિતિ યુક્ત, શુદ્ધ ભાવયુકત અને બ્રહ્મચર્ય યુકત યતિને (સાધુને)કલંક આપેછે, તે અતિ તીવ્ર પાપને ઉપાર્જન કરી, પૂર્વ ભવમાં મુનિને કલ’ક આપનારી સીતાની પેઠે અનત દુઃખને પામે છે.”તે વિષે સીતાનું દૃષ્ટાંત આ પ્રમાણે છે.
આ ભરત ક્ષેત્રમાંમિણાલકુંડ નામે નગરમાં શ્રીભ્રુતિ નામે પુરાહિત રહેતા હતા. તેને સરસ્વતી નામે સ્ત્રી હતી, અને તે બન્નેને વેગવતી નામે એક પુત્રી હતી. એક વખતે તે નગરના ઉદ્યાનમાં એક મુનિશ્રી પધાર્યા. પ્રતિમા રૂપ કાઉસ્સગ ધ્યાનમાં રહેલા તે મુનિશ્રીને લેક ભક્તિપૂર્વક વંદન કરવા લાગ્યા. તે જોઇ ખાટા મત્સરથી વેગવતી લેાકેાને કહેવા લાગી કે ‘ બ્રાહ્મણાને છેડી આ મુડડ પાખ’ડીને કેમ પૂજો છે ? મેં આ સાધુને સ્રીની સાથે ક્રીડા કરતાં જોયા છે ’ એ પ્રમાણે મુનિ