________________
GIકોપી ,
E
षष्ठ गुण वर्णन.
8િ અ નુકમથી આવેલા કેઈને પણ અવર્ણવાદનહીં બલવા
રૂપ છઠા ગુણને વર્ણવે છે.
વધારીનાગgિ – અવર્ણએટલે નિંદા,તેને બેલવાના સ્વભાવવાળે પુરૂષ અવર્ણવાદી કહેવાય છે. તેવા અવર્ણવાદને કઈ પણ ઠેકાણે બોલનાર નહોય, અર્થાત્ જઘન્ય, મધ્યમ અને ઉત્તમભેદવાળા પ્રાણીઓને પણ અપવાદ બેલનારન હોય, કેમકે બીજાને અવર્ણવાદ બેલવામાં ઘણા દેષ રહેલા છે. તેને માટે કહ્યું છે કે – " परपरिजवपरिवादादात्मोकर्षाच्च बध्यते कर्म । नीचै गोत्रं प्रतिनवमनेकनवको टिदुर्मोचम् ॥१॥"
શબ્દાર્થ–બીજાને પરાભવ તથા અપવાદ અને પિતાને ઉત્કર્ષ કરવાથી પ્રએક ભવમાં અનેકવિ કેટીથી પણ છુટી ન શકે તેવું નીચ નેત્ર કમ બંધાય છે.”
પિતાની પ્રશંસા, બીજાની નિદા, મહાન પુરૂષના ગુણને વિષે મત્સર અને સંબંધ વગર બોલવું એ સર્વ આત્માને નીચે પાડે છે. બીજાને અવર્ણવાદ કરવાથી ખર, નિંદા કરનાર શ્વાન, પરનું ખાનાર કૃમિ અને બીજાના ઉપર ઠેષ રાખનાર કીડી પણે ઉત્પન્ન થાય છે. પરના અછતા અથવા તે છતા પણ દોષે કહેવાથી અને સાંભળવાથી કંઈ પણ ગુણ થતું નથી, પણ કહેનાર ઉપર વેર વધે છે, અને સાંભળનારની અત્યંત કુબુદ્ધિ થાય છે. ઉત્તમ પુરૂષની મતિ દૂષણને પ્રાપ્ત થતી નથી, અર્થાત દૂષણ તરફ લક્ષ આપતી નથી. મધ્યમ પુરૂષની મતિ દૂષણને સ્પર્શ કરે છે, પરંતુ દૂષણને પ્રગટ કરતી નથી. અધમ પુરૂષ દૂષણ જોઈ બીજા પાસે પ્રગટ કરે છે. અને અધમાધમ પુરૂષ તે દુષણ જોઈ એકદમ બૂમ પાડી ઉઠે છે. પિતાને