________________
પંચમ ગુણ વર્ણન. પિતાના સ્થાનમાં સંતુષ્ટ થયેલા ત્રણસેને ત્રેસઠ પાખંડીઓ હમેશાં જે લોકાચારનું પાલન કરે છે. તે લેકચાર કેવી રીતે લઘુ થાય ? જ્યારે સર્વ પ્રકારના સંગને ત્યાગ કરનાર મુનિઓ પણ શરીર અને સંયમનું રક્ષણ કરવા માટે કાચારને અનુસરે છે ત્યારે બીજાની તે ગણત્રીજ શી. ? ઘણું લેક સાથે વિરોધ રાખનારને સંસર્ગ કરે, દેશાચારનું ઉલ્લંઘન કરવું, શક્તિ ઉપરાંત ભંગ કરો, દાનાદિકને નિષેધ કરે, સંત પુરૂષોને કષ્ટ આવે ખુશી થવું અને શક્તિ છતાં તેમના કષ્ટને દૂર કરવા ઉપાય ન કરે, ઈત્યાદિ બીજાં પણ કેટલાએક લેક વિરૂદ્ધ કાર્યો જાણું લેવાં. હવે ગ્રંથકાર પંચમ ગુણને ઉપસંહાર કરતાં ઉપદેશ દ્વારા ફળ દર્શાવે છે. " समाचरन् शिष्टमतस्वदेशाचारं यथोचित्यवशेन लोके । सर्वानिगम्यो लन्नते यशांसि,स्वकार्यसिडिंच गृहाश्रमस्थः॥३॥"
શબ્દાર્થ_ગૃહસ્થાશ્રમમાં રહેલે પુરૂષ શિષ્ટ પુરૂષને માન્ય એવા પિતાના દેશાચારને પગ્ય રીતે આચરણ કરતો લેકમાં સર્વને માનનીય થાય છે. અને યશ તથા પિતાના કાર્યની સિદ્ધિને પણ મેળવે છે.”
| કૃતિ પંડ્યો