________________
શ્રાદ્ધ ગુણ વિવરણ, છ મહીના સુધી વાંસની સુંગળીમાં રાખેલું કુતરાનું પુછડું બહાર નીકળ્યું કે પાછું વાંકુંને વાંકું જ રહે છે.” પછી સહદેવને કેઈ શત્રુએ મારી નાખ્યું. ત્યાંથી મરણ પામી નરકે ગયે. અને વિમળ તે ધર્મ કરી સ્વર્ગમાં ગયે, ત્યાંથી એવી એક ભવ કરી સાધુ થઈ મેક્ષમાં જશે. ઈતિ વિમળ દષ્ટાંતઃ ગ્રંથકાર ચતુર્થ ગુણને ઉપસંહાર કરતાં ઉપદેશ દ્વારા તેનું ફળ દર્શાવે છે. " विमलवदिति यः स्यात्यापनीरुप्रवृत्तिः,
सततसदयचित्तो धर्मकमैकचित्तः । स सुरनरसुखानि प्राप्य जाग्रहिवेकः, વતિ રિવલીનાથવા કુવેન છે ” શબ્દાર્થ “ઉપર જણાવ્યા પ્રમાણે વિમળની પેઠે જે પુરૂષ પાપ રહિત પ્રવૃત્તિ કરવાવાળે, નિરંતર દયાળુ દદયવાળે, ધર્મરૂપ કાર્યમાંજ એક ચિત્તવાળે અને
રામાન વિવેકવાળે હેય તે પુરૂષ દેવ અને મનુષ્ય સંબંધી સુખને પ્રાપ્ત કરી મેક્ષરૂપ લક્ષ્મીના નાયકપણાને કષ્ટ વિના મેળવે છે. આ ઠેકાણે ચતુર્થગુણનું વર્ણન સમાપ્ત થયું,