________________
૮૭.
Living beings having the first sanghayana can take birth upto seventh hell after death. 236 દુસુ કાઊ તઈયાએ, કાઊ નીલા ય નીલ પંકાએ આ ધૂમાએ નીલકિણહા, દુસુ કિહા હુત્તિ લેસાઓ ર૩.
બે પૃથ્વીમાં કાપોતલેશ્યા છે, ત્રીજી પૃથ્વીમાં કાપોત-નીલ લેગ્યા છે, પંકપ્રભામાં નીલલેશ્યા છે, ધૂમપ્રભામાં નીલ-કૃષ્ણલેશ્યા છે, બે નરકમાં કૃષ્ણ લેશ્યા છે. (૨૩૭).
Helldwellers of the first two hells have Kāpota leshyā, of the third hell have Kāpota leshyā or Neel leshyā, of the fifth hell have Neel leshyā or Krishna leshyā and of the last two hells have only Krishna leshyā. 237 સુરનારયાણ તાઓ, દવ્વલેસા અવઠિઆ ભણિયા ! ભાવપરાવતીએ, પુણ એસિં હુત્તિ છલ્લેસા ર૩૮
દેવો-નારકોને તે દ્રવ્યલેશ્યાઓ અવસ્થિત કહી છે. ભાવના પરાવર્તનથી એમને છએ લેશ્યાઓ હોય છે. (૨૩૮)
The previous mentioned dravya leshyās of deities and hell dwellers are fixed, still all the six types of leshyās are prone to them according to the change of emotions. 238 નિરઉવટ્ટા ગર્ભે, પન્જર સખાઉ લદ્ધિ એએસિં! ચક્કિ હરિજુઅલ અરિહા,જિણ જઈસિસમ્મપુહવિકમાાર૩૯ાા
નરકમાંથી આવેલા જીવો સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા પર્યાપ્તા ગર્ભજ થાય. પૃથ્વીના ક્રમથી એમની લબ્ધિ ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ, અરિહંત, સામાન્ય કેવળી, સાધુ, દેશવિરતિ અને સભ્યત્વછે. (૨૩૯) Gati of hell dwellers :
Souls descended from hell take birth as paryāpta garbhaja having lifespan of numerable years. The maximum stages attained by the souls descended from first