________________
૮૧
answer by two. 3) Multiply the answer with the total number of pratarās of the expected hell. (for ex. In first hell, Mukha = 389, Bhoomi = 293 1) 389+293 = 682 2) 682 : 2 = 341 3) 341 x 11 = 4433 narakavasās) 219-220 છવઈસય તિવના, સાસુ પુઢવીસુ આવલી નિરયા ! સેસ તિયાસી લકખા, તિસય સિયાલા નવઈસહસા રચના
સાત પૃથ્વીઓમાં આવલિકાગત નરકાવાસો ૯,૬૫૩ છે. શેષ ૮૩,૯૦,૩૪૭ પુષ્પાવકીર્ણ નરકાવાસો છે. (૨૨૧)
Altogether in seven hells there are 9653 Āvalikāgata narakāvāsās and 83,90,347 Pushpāvakirna narakāvāsās. (After subtracting the Avalikāgata narakāvāsa and Indrakanarakāvāsa from the total number of narakāvāsās of each hell the result we get is the number of Pushpāvakirna narakāvāsās.) 221 તિસહસ્સચ્ચા સર્વે, સંખમમંખિજવિત્થડાયામા પણયાલલખ, સીમંતઓ ય લખું અપઠાણો ર૩રા
બધા નરકાવાસો ૩૦૦૦ યોજન ઉંચા છે અને સંખ્યાતાઅસંખ્યાતા યોજન લાંબા-પહોળા છે. સીમન્તક નરકાવાસ ૪૫ લાખ યોજનનો છે અને અપ્રતિષ્ઠાન નરકાવાસ ૧ લાખ યોજનનો છે. (૨૨)
The narakāvāsās are of 3000 yojanās in height and numerable or innumerable yojanās in length and breadth. The first Simantaka Indrakanarakāvāsa is of 45 lakh yojanās (in diameter) and the last Apratishthana narakāvāsa is of 1 lakh yojanās (in diameter). 222 છસુ હિઠોવરિ જોયણસહસ્સ, બાવન સદ્ધ ચરિમાએ !' પુઢવીએ નરયરહિય, નરયા સેસંમિ સવાસુ ૨૨૩
છ પૃથ્વીઓમાં નીચે-ઉપર ૧૦00 યોજન અને છેલ્લી પૃથ્વીમાં નીચે-ઉપર પર,પ00 યોજન નરકાવાસ રહિત છે. બધી પૃથ્વીઓમાં શેષ ક્ષેત્રમાં નરકાવાસો છે (૨૨૩)