________________
૫૫
તાવસ જા જોઈસિયા, ચરગપરિવાય બંભલોગો જા ! જા સહસ્સારો પચિંદિતિરિય, જા અગ્રુઓ સટ્ટા ૧પરા
તાપસો જ્યોતિષ સુધી, ચરક-પરિવ્રાજકબ્રહ્મલોક સુધી, પંચેન્દ્રિય તિર્યંચ સહસ્ત્રાર સુધી, શ્રાવકો અય્યત સુધી જાય છે. (૧૨)
Tāpasās (Hermits, living in forests, eating fruits and edible bulbous roots etc.) can take birth upto Jyotisha. Caraka-parivrājakās (Hermits wondering from one place to another) can take birth upto Brahmaloka. Five sensed animals can take birth upto Sahasrāra. Shrāvakās (practicing 12 vows of Jainism) can take birth upto Acyuta. 152 જઈલિંગ મિચ્છદિટ્ટી, ગેવિજા જાવ જંતિ ઉક્કોસં. પયમપિ અસદહતો, સુન્નત્યં મિચ્છદિટ્ટી ઉ ૧૫૩ - સાધુના વેષવાળા મિથ્યાદષ્ટિ જીવો ઉત્કૃષ્ટથી રૈવેયક સુધી જાય છે. સૂત્ર કે અર્થના એક પદની પણ અશ્રદ્ધા કરનારો જીવ મિથ્યાષ્ટિ છે. (૧૫૩)
Mithyādrashti saints (bearing the dresscode of Jain saints and disobeying the Jain axioms or preachings of Teerthankara) can take utmost birth upto nine graiveyakās. He who disbelieves a single word of Jaina sootrās or their meanings or preachings of Teerthankara is ‘Mithyādrashti.' 153 સુત ગણતરરઈય, તહેવ પત્તેયબુદ્ધરઈયં ચ | સુયમેવલિણા રઈય, અભિન્નદસપુવિણા રઈયં ૧૫૪l
ગણધરોએ રચેલું, પ્રત્યેકબુદ્ધોએ રચેલું, શ્રુતકેવલીએ રચેલું અને સંપૂર્ણ ૧૦ પૂર્વીએ રચેલું તે સૂત્ર છે. (૧૫૪)
The composition of Gandharās, Pratyekabuddhās, Shrutakevali and Dashapoorvi is known as “Sootra.' 154