________________
૨૯
દો સસિ દો રવિ પઢમે, દુગુણા લવણંમિ ધાયઈસંડે. બારસ સસિ બારસ રવિ, તપ્રભિઈનિદિસસિરવિણો I૭ળા તિગુણા પુવિલ્લ જ્યા, અસંતરાણંતરંમિ ખિતંમિ કાલોએ બાયાલા, બિસત્તરી પુષ્પદ્ધમિ ll૭૮
પહેલા દીપમાં બે ચન્દ્ર-બે સૂર્ય છે. લવણસમુદ્રમાં બમણા (ચન્દ્રસૂર્ય) છે. ધાતકીખંડમાં ૧૨ ચન્દ્ર અને ૧૨ સૂર્ય છે. ત્યારથી માંડીને પછી પછીના ક્ષેત્રમાં ત્રણ ગુણા નિર્દિષ્ટ ચન્દ્રસૂર્ય અને પૂર્વેના ચન્દ્રસૂર્ય યુક્ત ચન્દ્રસૂર્ય કહ્યા છે. કાલોદધિમાં ૪૨ અને પુષ્કરવરાર્ધમાં ૭૨ ચન્દ્ર-સૂર્ય છે. (૭૭-૭૮).
There are 2 Moons and 2 Suns in Jambudweepa, 4 Moons and 4 Suns in Lavana ocean, 12 Moons and 12 Suns in Dhātakikhanda island. Formula for obtaining the number of Moons and Suns in further islands and oceans is as follows:
1) Multiply the number of Moons or Suns of the previous island or ocean with three. 2) Add the total figure of Moons or Suns of all the former islands and oceans to the answer. (For ex. Moons / Suns of Kalodadhi ocean = Previous island's (Dhātakikhanda) Moons / Suns = 12. 1) 12 x 3 = 36. Figure of Moons / Suns of former islands and oceans = 2 of Jambudweepa and 4 of Lavana ocean = 6. 1) 12 x 3 = 36 2) 36 + 6 = 42 Moons / Suns are in Kālodadhi ocean.] There are 72 Moons / Suns in the half Pushkaravara island. (i.e. 1) 42 x 3 = 126 2) 126 + 2 + 4 + 12 = 144 + 2 (half island) = 72] 77-78 દો દો સસિરવિવંતી, એગંતરિયા છસઢિ સંખાયા મેરું પયાવિહંતા, માણસખિતે પરિઅડત્તિ II૭૯.
મનુષ્યક્ષેત્રમાં ૬૬ની સંખ્યાવાળી ચન્દ્રની બે પંક્તિ અને સૂર્યની બે પંક્તિ એકાંતરે મેરુપર્વતને પ્રદક્ષિણા આપતી ફરે છે. (૭૯)