________________
૧૧૭
Teindriya, Caurindriya, Asangni Pancendriya and Sangni Pancendriya have 4-6-7-8-9-10 prānās respectively. 315 સંખિત્તા સંઘયણી, ગુરુતરસંઘયણિમજઝઓ એસા સિરિ-સિરિચંદમુર્ણિદેણ, નિમૈિયા અLપઢણઢા ૩૧૬
શ્રી શ્રીચન્દ્રસૂરિએ પોતાના અભ્યાસ માટે મોટી સંગ્રહણિમાંથી આ સંક્ષિપ્ત સંગ્રહણિ બનાવી. (૩૧૬)
This precis of Sangrahani sootra is composed by Shree Shreecandrasuri from large sangrahani sootra for his own study. 316 સંખિત્તયરી ઉ ઇમા, સરીરમોગાહણા ય સંઘયણા. સન્ના સંડાણ કસાય, લેસિંદિય દુસમુગ્ધાયા ૩૧૭ દિટ્ટી-દંસણ-નાણે, જોગ-વઓગો-વવાય-ચવણ-ઠિઈ ! પક્ઝત્તિ-દિમાહારે, સન્નિ-ગઈ-આગઈ-વેએ ૩૧૮
આ વધુ સંક્ષિપ્ત સંગ્રહણિ છે – શરીર, અવગાહના, સંઘયણ, સંજ્ઞા, સંસ્થાન, કષાય, વેશ્યા, ઇન્દ્રિય, બે સમુઘાત, દૃષ્ટિ, દર્શન, જ્ઞાન, યોગ, ઉપયોગ, ઉપપાત, ચ્યવન, સ્થિતિ, પર્યાપ્તિ, કિમાધાર, સંજ્ઞી, ગતિ, આગતિ, વેદ. (૩૧૭– ૩૧૮).
The shortest Sangrahani is only of 24 subjects. They are : 1) Sharir 2) Avagāhana 3) Sanghayana 4) Sangnā 5) Sansthāna 6) Kashāya 7) Leshyā 8) Indriya 9) Jeeva samudghāta 10) Ajeeva samudghāta 11) Drashti 12) Darshana 13) Gyāna 14) Yoga 15) Upayoga 16) Upapāta sankhyā 17) Cyavana sankhyā 18) Sthiti 19) Paryāpti 20) Kimāhār 21) Sangni 22) Gati 23) Āgati 24) Veda. 317-318 મલહારિહેમસૂરીણ, સસલેસેણ વિરઈયં સમ્મા સંઘયણિરયણમેય, નંદઈ જા વીરણિતિë ૩૧લા
મલધારી શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજના શિષ્યલેશે સારી રીતે રચેલ