________________
૧૧૫
આયુષ્યવાળા મનુષ્યો-તિર્યંચો નિરુપક્રમ આયુષ્યવાળા છે, શેષ જીવો બન્ને પ્રકારના જાણવા. (૩૧૦)
Great personalities, souls having last birth (sure to attain salvation in the present birth), deities, hell dwellers and human beings or animals having lifespan of innumerable years surely have nirupakrama āyushya. Rest of the living beings have both the types of āyushyās i.e. nirupakrama āyushya - sopakrama āyushya. 310 જણાઉમુવક્કમિજઈ, અપ્પસમુત્થણ ઈયરગેણાવિ ! સો અગ્નવસાણાઇ, વિક્રમણવક્રમો ઈયરો ૩૧૧ાા
પોતાનાથી ઉત્પન્ન થયેલા અથવા અન્ય એવા પણ જેના વડે આયુષ્યનો ઉપક્રમ થાય તે અધ્યવસાય વગેરે ઉપક્રમ છે અને બીજા અનુપક્રમ છે. (૩૧૧).
The personal reasons or other reasons which shortern the lifespan are known as 'Upakramās'; the rest are 'Anupakramās.'311 અઝવસાણ નિમિત્તે, આહારે વેયણા પરાઘાએ . ફાસે આણાપાણ, સત્તવિહં ઝિન્ઝએ આઉં ૩૧રા
અધ્યવસાય, નિમિત્ત, આહાર, વેદના, પરાઘાત, સ્પર્શ, શ્વાસોચ્છવાસ - આ સાત રીતે આયુષ્ય ક્ષય પામે છે. (૩૧૨).
There are seven types of reasons which shortern the lifespan. They are as follows :- 1) Adhyavasāya (thoughts of extreme love, fear, shock etc.) 2) Nimitta (causes like poision etc.) 3) Food (excess food or adverse food) 4) Extreme pain 5) Parāghāta (falling etc.) 6) Sparsha (inconvient touch of fire, extreme heat/cold etc.) 7) Breath (excess breathing, lack of breathing, lack of oxygen etc.) 312