________________
૧૧૩
the last 1/3rd part or 1/9th part or 1/27th part or the last antarmuhurta is remaining of the present birth. 302-303 જઈમે ભાગે બંધો, આઉસ્સે ભવે અબાહકાલો સો અંતે ઉજ્જાઈ ઈગ, સમય વક્ર ચઉ પંચ સમયંતા ૩૦જા.
જેટલામા ભાગે આયુષ્યનો બંધ થાય તેટલો કાળ અબાધા છે. અંતે ઋજુગતિ ૧ સમયની અને વક્રગતિ ૪ કે ૫ સમય સુધીની હોય છે. (૩૦૪)
Abadhākāla is similar to the above said bandhakāla. After death the soul reaches the next birth's place by rujugati of a single samaya or by vakragati of 2/3/4/5 samayās. 304 ઉજુગઈપઢમસમએ, પરભવિય આયિં તહાહારો ! વકકાઈ બીયસમએ, પરભવિયાઉં ઉદયમેઈ ૩૦પા
ઋજુગતિના પહેલા સમયે પરભવનું આયુષ્ય અને આહાર ઉદયમાં આવે છે, વક્રગતિના બીજા સમયે પરભવનું આયુષ્ય ઉદયમાં આવે છે. (૩૦૫).
If the soul is passing by rujugati (straight way), the experience of the āyushya of the next birth and food intake starts from the first samaya while in vakragati (way with turns) the experience of the Kyushya of the next birth starts from the second samaya. 305 ઈગ-દુ-તિ-ઉ-વક્કાસુ, દુગાઈસમએસુ પરભવાહારો. દુગવક્કાઈસુ સમયા, ઈગ દો તિત્રિય અણાહારા li૩૦૬ો.
૧,૨,૩,૪ વક્રવાળી વિગ્રહગતિમાં ક્રમશઃ બીજા વગેરે સમયે પરભવનો આહાર હોય છે. બે વગેરે વક્રવાળી વિગ્રહગતિમાં ક્રમશઃ ૧,૨,૩ સમય અણાહારી હોય છે. (૩૦૬)
Food intake in vakragati of 1,2,3 or 4 turns is from the second, third, fourth, fifth samayā (i.e. the last samaya).