________________
૧૦૮ ચસિયગુણે પમાણંગુલ-મુસેહંગુલાઓ બોદ્ધવં. ઉસ્સેહંગુલદુગુણે, વીરસ્સાયંગુલ ભણિયું ર૯૪l
ઉત્સધાંગુલથી પ્રમાણાંગુલ ૪૦૦ ગણુ જાણવુ. બમણ ઉત્સધાંગુલ તે વીરપ્રભુનું ૧ આત્માગુલ કહ્યું છે. (૨૯૩) 400 Utsedhāngulās = 1 Pramānāgula 2 Utsedhāngulās = 1 Ātmāngula of Bhagawān
Mahāveera
293
પુઢવાઈસુ પત્તેયં સગ, વણપતેયસંત દસ ચઉદસા. વિગલે દુદુ સુર-નારય-તિરિ, ચઉ ચઉ ચઉદસ નવેસુ ર૯૪ જોણીણ હોંતિ લખા, સર્વે ચુલસી ઈહેવ ઘેપ્પતિ | સમવણાઈસમે, એગણેવ સામના ર૫ા. એગિંદિએસુ પંચસુ, બાર સગ તિ સત્ત અઠવીસા યા વિગલેસુ સત્ત અડ નવ, જલ-બાહ-ચઉપય-ઉરગ ભયગે ૨૯ અદ્ધતેરસ બારસ, દસ દસ નવગું નરામરે નરએ . બારસ છવ્વીસ પણવીસ, હુત્તિ કુલકોડિલખ્ખાઈ રહ્યા
પૃથ્વીકાય વગેરે દરેકની ૭ લાખ, પ્રત્યેક-અનંતકાય વનસ્પતિકાયની ક્રમશઃ ૧૦ લાખ અને ૧૪ લાખ, વિકલેન્દ્રિયની દરેકની ૨ લાખ, દેવો-નારકો-તિર્યંચોની ૪-૪ લાખ મનુષ્યોની ૧૪ લાખ યોનિ છે. (૨૯૪)
બધી મળીને ૮૪ લાખ યોનિ છે. સમાન વર્ણ વગેરેથી યુક્ત હોવાથી એકપણા વડે જાતિરૂપ થયેલી યોનિઓનું આ ૮૪ લાખ યોનિમાં જ ગ્રહણ થઈ જાય છે. (૨૯૫)
પાંચ એકેન્દ્રિયોમાં ક્રમશઃ ૧૨ લાખ, ૭ લાખ, ૩ લાખ, ૭ લાખ, ૨૮ લાખ, વિકલેન્દ્રિયમાં ક્રમશઃ ૭ લાખ, ૮ લાખ, ૯ લાખ,