________________
22
સૂક્ષ્મ નિગોદનું શરીરમાન અંગુલના અસંખ્યાતમા ભાગનું છે. તેના કરતા સૂક્ષ્મ વાયુકાયનું અસંખ્યગુણ, તેના કરતા સૂક્ષ્મ તેઉકાયનું અસંખ્યગુણ, તેના કરતા સૂક્ષ્મ અકાયનું અસંખ્યગુણ, તેના કરતા સૂક્ષ્મ પૃથ્વીકાયનું અસંખ્યગુણ, તેના કરતા બાદર વાયુકાય – તેઉકાય – અકાય - પૃથ્વીકાય, નિગોદનું ક્રમશઃ અસંખ્યગુણ શ૨ી૨માન છે, પ્રત્યેક વનસ્પતિકાયનું શરીર સાધિક ૧૦૦૦ યોજન છે. (૨૬૮, ૨૬૯)
Height of Sukshma (smallest) Nigoda is innumerable part of an angula. Height of each Sukshma Vāyukāya, Sukshma Teukāya, Sukshma Apāya, Sukshma Prithvikāya, Bādar Vāyukāya, Bādar Teukāya, Bādar Apkāya, Bādar Prithvikāya and Bādar Nigoda is innumerable times biggerbigger than the previous ones. (Still height of each is innumerable part of an angula).
Maximum height of Pratyeka Vanaspatikāya is more than 1000 yojanās. 268-269
ઉસ્સે ંગુલજોયણ-સહસ્યમાણે જલાસએ નેયં તેં વલ્લિપઉમપમુ ં, અઓ પર પુઢવીરૂવં તુ ૨૭૦
ઉત્સેધાંગુલથી ૧૦૦૦ યોજન પ્રમાણવાળા સરોવરમાં તે (પ્રત્યેક વનસ્પતિકાયનું શરીર) વેલડી, કમળ વગેરેનું જાણવું. એનાથી વધુ પ્રમાણવાળા પૃથ્વીકાયરૂપ જાણવા. (૨૭૦)
This height of Vanaspatikāya (plants) is to be known (is possible) for plants, lotuses growing in the lake which is 1000 yojanās large and deep by Utsedhāngula. Plants, which are larger than thousand yojanās are of Prithvikaya (earth bodied). 270
બારસોયણ સંખો, તિકોસ ગુમ્મીય જોયણું ભમરો । મુચ્છિમચઉપયભ્યગુરગ, ગાઉઅ-ધણુ-જોયણ-પુહત્તે ॥૨૭૧॥