________________
७५
आगमप्रतिपक्षनिराकरणम्
तथाहि-वृक्षलतादिमुख्यजीवं विनान्येषां वनस्पति-जीवानां पृथिव्यादिकानां चतुर्णां च यत्र मनुष्यप्रचारस्तत्र घटिकाद्वयप्रमाणमेवायुस्तत्र कथ्यते, तदतिक्रमे च पुनः पुनर्नवीनो जन्तुरुत्पद्यमानः, यथोक्ते चूर्णप्रक्षेपे च यथोक्तसमयं यावन्नव्यजन्तु!त्पद्यते एवमुत्पन्नश्च घटिकाद्वयव्यतिक्रमे स्वायुःक्षयेण स्वभावेनैव म्रियते ।
તે આ રીતે - વૃક્ષ, વેલ વગેરે મુખ્ય જીવ વિના અન્ય વનસ્પતિ જીવોનું અને પૃથ્વી વગેરે ચારનું જ્યાં મનુષ્યોની અવરજવર હોય ત્યાં બે ઘડી જેટલું જ આયુષ્ય કહેવા છે, અને બે ઘડી પસાર થતા ફરી ફરી નવો જીવ ઉત્પન્ન થતો (જાય છે.) અને (હમણા) જેમ કહ્યું, તેમ ચૂર્ણનો પ્રક્ષેપ કરવાથી જેટલો કહ્યો, તેટલા સમય સુધી નવો જીવ ઉત્પન્ન થતો નથી. અને (પૂર્વ) ઉત્પન્ન થયેલો જીવ બે ઘડીમાં પોતાનું આયુષ્ય પૂર્ણ થતા સ્વભાવથી જ મરણ પામે છે.
अत्रान्तरे प्रासुकीभूतमिति ज्ञात्वा दलनपीषणरन्ध-नाद्यारम्भः क्रियते । एवं विधीयमाने न भवत्येकेन्द्रियाणां हिंसेति तस्मिन् પ્રતિપાદ્યતે I.
આ ગાળામાં આ પ્રાસુક થયું છે, એમ સમજીને દળવું, પીસવું, રાંધવું વગેરે આરંભ કરાય છે. એવું કરવાથી એકેન્દ્રિયોની હિંસા થતી નથી, એમ તેમાં (વિવક્ષિત શાસ્ત્રમાં) કહેવાય છે.