________________
५५
आगमप्रतिपक्षनिराकरणम्
तथा - न मंत्र, न यंत्र, ते स्तवनने ५। तो नथी, - અહીં 'તમપિ' આ રીતે નિષ્પત્તિ થાય, કારણકે વિશેષ્યરૂપ स्तव (श६) पुरुष (पुलिंग) छ. ॥१॥
तथा प्रतिक्रमणं हि सर्वजीवानां दूनानां क्षमणाय विधीयते। एवं सत्यपि यत्तदादौ-अपसर्पन्तु ते भूता-इत्यादिश्लोकेन यद्भूतत्रासनं विधीयते, तथा-निहन्मि सर्वं यदमेध्यवद् भवेद, हताश्च सर्वे सुरदानवा मया-इत्यादिश्लोकेन यदसुरदानवादीनां हननं विधीयते, ते उभेऽपि सूत्रविरुद्धाचरणतया प्रतिभासते। न हि प्रतिक्रमणप्रारम्भे कस्यापि त्रासनं हननं वा विधीयते इति हेतोः ।।९२-९३।।
તથા પ્રતિક્રમણ જે જીવોને દૂભવ્યા હોય, તે સર્વને ખમાવવા માટે કરાય છે. એમ હોવા છતાં પણ જે તેની શરૂઆતમાં - તે ભૂતો દૂર જાઓ – ઇત્યાદિ શ્લોકથી ભૂતોને ડરાવવામાં આવે છે. તથા જે અપવિત્ર હોય તે સર્વને હણું છું, સર્વ દેવ-દાનવો મારા વડે હણાયા છે - ઇત્યાદિ શ્લોકથી જે અસુર-દાનવ વગેરેનો ઘાત કરાય છે. તે બંને સૂત્રથી વિરુદ્ધ-આચરણરૂપ લાગે છે. કારણકે પ્રતિક્રમણના પ્રારંભે કોઇને પણ ડરાવવું કે હણવું એવું સૂત્રમાં જણાવાતું નથી. ૯૨-૯૩
तथा श्रीजिनपूजाया आदौ देवीनामानि गृहीत्वा यत्कुसुमाञ्जलिमोचनं जिनपादयोर्विधीयते, तथा पूजावसरे च यन्मण्डलपुष्पपिण्डादिकल्पनं क्रियते त उभेऽपि सूत्रविरुद्धा(द्ध), द्रौपद्यादिकृतद्रव्यस्तवविधौ तद्विधेरभणनात् ।।९४-९५।।