________________
आगमप्रतिपक्षनिराकरणम्
तथा गृहीतपौषधा अपि श्राद्धा यन्मुखाग्रे करयोजनेनैव जलपानं विदधति, तदपि सूत्रविरुद्धम्, तथा पाने पतद्भिः पानीयबिन्दुभिर्विराधनाभवनादीर्यापथिक्यशुद्धः ||८७।।
તથા પૌષધધારી શ્રાવકો પણ જે મુખ આગળ બે હાથ ભેગા કરવા દ્વારા પાણી પીવે છે, તે પણ સૂત્રવિરુદ્ધ છે કારણકે તે રીતે પાણી પીવાથી પડતા પાણીના ટીપાઓથી વિરાધના થાય છે. તેથી ઇરિયાવહી સૂઝતી નથી. દા.
तथा तए णं सा दोवई रायवरकन्ना करयल जाव कटु एवं वयासी - नमुत्थुणं अरिहंताणं भगवंताणं-इत्यादिना श्रीज्ञाताधर्मकथाङ्गे द्रौपद्याः शक्रस्तवकथनेन जिनवन्दनविधेर्भणनात्, तथा पुष्पादिभिस्तमभ्यर्च्य स्तवनैरुत्तमैः स्तुयादित्येतद्व्याख्यानस्य भगवन्तमभ्यर्च्य पूजयित्वा ईर्यापथिकीप्रतिक्रमणपूर्वकं शक्रस्तवादिभिर्दण्डकैश्चैत्यवन्दनां कृत्वा स्तवनैरुत्तमैरुत्तमकविविरचितैः स्तुयादित्येवं वृत्तौ विधानानमस्कारशक्रस्तवादिभिर्गृहिभिरपि देववन्दनं विधेयमेवंविधामतिक्रम्य श्रीमदागमाज्ञां यदेतदुक्तनमस्कारचतुष्केणैव देववन्दनं विधीयते तदपि सूत्रविरुद्धम् ।।८८|| तथा एतेषु नमस्कारेषु कटाक्षयसि मां नाथेत्यत्र कटाक्षयसीति यदुक्तम् तज्जिनस्तुतौ न सङ्गच्छते, यत् एतत्पदं हि देवीस्तुतौ युज्यते ।।८९।।
તથા - પછી તે શ્રેષ્ઠ રાજકુમારી દ્રૌપદી કરતલ યાવત્ કરીને એમ બોલી - નમસ્કાર થાઓ અરિહંત ભગવંતોને - વગેરેથી શ્રી જ્ઞાતાધર્મકથા અંગમાં દ્રૌપદીની શકસ્તવ કહેવા દ્વારા જિવંદનવિધિ કહી છે તેથી, તથા - પુષ્પ વગેરેથી