________________
ક૬
आगमप्रतिपक्षनिराकरणम् અકર્મભૂમિમાં પણ જેઓ ગ્રંથિભેદ કરે છે, તથા જંબૂદીપભરતક્ષેત્રમાં પણ જેઓ શત્રુંજયના દર્શન વિના ગ્રંથિભેદ કરે છે, તેમનાથી પણ વ્યભિચારદોષ આવે છે. ____ अथ चेत् पूर्वस्मिन्जन्मनि स दृष्टो भवति तदैव जन्मान्तरेऽपि बोधिप्राप्तिरित्येतदपि न युक्तम्, न ह्यन्यस्मिन् जन्मनि ग्रन्थिभेदोऽन्यस्मिन् पुनर्बोधिलाभ इति ।
अथ चेत् श्रीशत्रुञ्जय एव ग्रन्थिभेदो स्यात्तदा श्रीभुवनभानुकेवलिप्रभृतिभिर्निगोदनिःसृतिप्रभृति स्वस्वरूपं व्याख्यानयदिभस्तदर्शनं विनाऽपि ग्रन्थिभेदेन बोधिप्राप्तिः कथमुक्तेत्यादि વિમૃથમ્ IIછરૂ II - હવે જો એમ કહો કે "પૂર્વના જન્મમાં તે (શત્રુંજય) જોયો હોય, તો જ (દેવલોકાદિના) અન્ય ભવમાં પણ બોધિપ્રાપ્તિ થઇ શકે." તો એ પણ ઉચિત નથી કારણ કે ગ્રંથિભેદ અન્ય ભવમાં અને બોધિલાભ અન્ય ભવમાં એવું થતું નથી. અને જો શત્રુંજય પર જ ગ્રંથભેદ થતો હોય તો ભુવનભાનુ કેવળી વગેરેએ નિગોદમાંથી નીકળવું વગેરે પોતાનું સ્વરૂપ જણાવતાં (ભવભાવના પૃ. ૪૧૪ - મલયપુર નગરમાં ગ્રંથિભેદ અને બોધિલાભ.) શત્રુંજયના દર્શન વિના પણ ગ્રંથિભેદથી બોધિપ્રાપ્તિ કેમ કહી ? વગેરે વિચારણીય છે. I૭૩ll
तथा श्रीजिनप्रासादानामभिधानानि विचार्याणि |७४।।
તથા જિનમંદિરોના જે નામો આપ્યા છે, તે વિચારણીય છે. ૭૪.