________________
४२
आगमोपनिषद्
આરંભોથી સહિત છે. પુત્ર-પત્ની પ્રત્યેના પ્રેમરૂપી કાદવમાં ખૂંપેલા છે. તપેલા લોખંડના ગોળા જેવા (તેઓ જીવઘાતક) છે. માટે તેઓ ગુરુસ્થાનીય ન થઇ શકે. કારણકે આગમમાં દેશવિરતિ અને સર્વવિરતિનું સરસવ અને મેરુ જેટલું અંતર કહ્યું છે. કપા
तथा धर्मस्थानिता तु प्रासुकीकरणस्याऽत्रोच्यते । તન્વર્વાગ્રે રિતે ।।૬।।
તથા અહીં (વિવક્ષિત શાસ્ત્રમાં) પ્રાસુકીકરણને ધર્મસ્થાની કહ્યું છે, તેની ચર્ચા આગળ કરાશે. IIઙઙા
तथा यद्ब्राह्मणानां महोत्सवादिषु दानं दीयते, तद्विपाकोदयो महोदये स्यादित्येतदपि यत्तत्रोच्यते, तदप्यसङ्गतम् । यतः पुण्यपापक्षये मोक्ष इतिवचनान्निश्शेष- पुण्यक्षयेणैव मोक्षः स्यात्, न च प्रक्षीणमुदयमेति ।
તથા મહોત્સવો વગેરેમાં બ્રાહ્મણોને જે દાન અપાય છે, તેના વિપાકનો ઉદય મોક્ષમાં થાય, એવું પણ જે ત્યાં કહેવાય છે, તે પણ અસંગત છે. કારણ કે પુણ્ય અને પાપ બંનેનો ક્ષય થતા મોક્ષ થાય છે, એવા વચનથી સર્વ પુણ્યના ક્ષયથી જ મોક્ષ થાય અને જેનો સંપૂર્ણ ક્ષય થઇ ગયો છે, તેવા પુણ્યનો ઉદય થતો નથી.
तथा 'खइए भावे परिणामिए अ पुण होइ सिद्धत्तं' इतिवचनेन समं कथं न विरुध्यते तत्पुण्यविपाकवेदनम् ? यतस्तदौदयिके भावे सम्भवति ।। ६७ ।।