________________
आगमोपनिषद काल्पनिकानि सम्भाव्यन्ते, यतस्तेषु मर्त्यलोकावतार: पुण्यार्थ एव प्रोक्तस्ततः परासूनां पुनः सुरेष्वेवोत्पादा, एवं ते सुरनरगतावेव चतुर्विंशतिकात्रयं पूरयन्ति, न पुनस्ते गच्छन्ति हीनयोनावित्यादि यदुक्तम्, तस्य श्रीमदागमविरोधित्वात् । यतः श्रीमदागमे 'तसेसु दो सागरसहस्से' इतिवचनेनोत्कर्षतोऽपि जन्तूनां त्रसेष्ववस्थानं सागरसहस्रद्वयप्रमाणमेवोक्तम्, अत एतत्समयस्य मध्ये चेत् कृतस्तथाविधप्रयत्न(नः) सुकृतविषयस्तदा प्राप्नोति निर्वाणम्, नो चेत्तदा गच्छत्यवश्यमेकेन्द्रियेषु । तत्र पुनस्तिष्ठति यथोक्तसमयम् चतुर्विंशतिकात्रये तु प्रभूता भवन्त्यतरकोटाकोट्यस्तावत् समयं पुनः सुरनरेष्वेवास्थानं तथा श्रीमदागमेन कथं न विरुद्ध्यते ? ||४१।।
તથા તે અઢાર જીવોના અતીત અતીત ચોવીશીથી માંડીને વર્તમાન ચોવીશી સુધી જે ચરિત્ર કહ્યાં છે, તે પણ કાલ્પનિક છે, એવું સંભવે છે. કારણ કે તેમાં મનુષ્યલોકમાં અવતાર પુણ્ય માટે જ કહ્યો છે. ત્યાંથી મરીને ફરીથી દેવોમાં જ ઉત્પાદ કહ્યો છે. એમ તેઓ સુર-નરગતિમાં જ ત્રણ ચોવીશીનો સમય પસાર કરે છે. પણ તેઓ હીન યોનિમાં જતાં નથી, વગેરે જે કહ્યું છે, તે શ્રીઆગમથી વિરુદ્ધ છે. કારણ કે શ્રીઆગમમાં 'સોમાં બે હજાર સાગરોપમ' આવા વચનથી ઉત્કૃષ્ટથી પણ બે હજાર સાગરોપમ પ્રમાણે જ જીવોનું ત્રોમાં અવસ્થાને કહ્યું છે. માટે જો આ કાળની વચ્ચે સદનુષ્ઠાનવિષયક જો તેવો પ્રયત્ન કરે, તો તે નિર્વાણ પામે છે. નહીં
१. क - व्यत्नसु० ।